મરચા ની કાચલી (મરચા ની સુકવણી)

Priti Shah @cook_24665640
મરચા ની સુકવણી બનાવી એકદમ સહેલી છે. આ મરચા ની કાચલી દાળ ભાત, કઢી ભાત,ઢોકળી સાથે તળીને ખાવામાં આવે તો ખૂબ જ સરસ લાગે છે.
મરચા ની કાચલી (મરચા ની સુકવણી)
મરચા ની સુકવણી બનાવી એકદમ સહેલી છે. આ મરચા ની કાચલી દાળ ભાત, કઢી ભાત,ઢોકળી સાથે તળીને ખાવામાં આવે તો ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મરચાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. હવે તેને ઊભા ચીરા પાડી લો. હવે દહીંમાં મીઠું નાખી તેને મરચામાં ભેળવી દો. તેને એક દિવસ માટે આમજ રહેવા દો. એટલે તેનો કલર થોડો ચેન્જ થઇ જશે.
- 2
હવે તેને એક પેપર ઉપર તડકામાં સૂકવી દો. તે એકદમ કડક ના થઈ જાય ત્યાં સુધી તડકામાં સૂકવી રાખો. તૈયાર છે મરચા ની કાચલી. તેને તળીને તમે દાળ-ભાત, કઢી-ભાત કે પછી ઢોકળી સાથે ખાઈ શકો છો. અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
અરબી ની કઢી(Arbi kadhi recipe in Gujarati)
અરબી ની કઢી સાઉથ ઇન્ડિયન રીતે બનાવી છે. જલ્દી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે સાથે ખાવામાં અલગ ટેસ્ટ પણ આપે છે. આ કઢીને તમે જીરા રાઈસ સાથે ખાઈ શકો છો અથવા તો એકલી પણ એ ખુબ જ સરસ લાગે છે. મેથી નો ટેસ્ટ આ કડીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારી ખૂબ જ ફેવરિટ છે આ કળી.#GA4#Week11#ARABI Chandni Kevin Bhavsar -
મરચા ની સુકવણી (Dry Chilly Recipe In Gujarati)
#KS#COOKPADINDIA#COOKPADGUJRATI#સુકવણી ઘણી બધી વાનગીઓ ના વગર માં સુકા લાલ મરચા નો ઉપયોગ થતો હોય છે આ માટે મેં ઘરે કુંડામાં જ મરચાના બી વાવ્યાં છે અને મરચા ઉગાડ્યા છે. અને તેની સુકવણી કરેલ છે. Shweta Shah -
કાચી કેરી ની કઢી (Kachi Keri Kadhi Recipe In Gujarati)
#AM1#week1આ કઢી ખાવામાં ખુબજ સરસ લાગે છે આને ખીચડી , પુલાવ, પરોઠા કે પછી ભાત સાથે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
આ દાળ કઢી ભાત સાથે બહુ સરસ લાગે છે, ખાસ તો વેઢમી કઢી હોય ત્યારે આ દાળ થી સોના માં સુગંધ ભળે છે. Kinjal Shah -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
રાયતા લાલ મરચા
#ઇબુક #day23 આં રાયતા મરચા નાસ્તા મા , થેપલા પરાઠા સાથે ગાઠિયા સાથે ખૂબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
તાજા લાલ મરચા ની ચટણી
#ઇબુક#day29 લાલ મરચા ની ચટણી નાસ્તા મા અને જમવા મા બધે જ સરસ લાગે છે ગાઠિયા,ભજીયા, સમોસા આવા ફરસાણ સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
રાયતા મરચા(rayta marcha recipe in gujarati)
#સાઇડવધવાની મરચાં ખુબ જ મોળા હોય છે .રાઇ વાળા મરચા ગુજરાતી,પંજાબી,મહારાષ્ટ્રીયન,રાજસ્થાનીકોઈ પણ થાળી , રોટલી કે દાળ ભાત,રોટલા, કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.આ મરચા થીખવાનું વધારે ખવાય જાય છે. ગઠીયા સાથે તો આ મરચા મો માં પણી લાવી દે છે. ખાખરા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Hema Kamdar -
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
ફરસાણ ની કઢી (Farsan Kadhi Recipe In Gujarati)
આ કઢી લગભગ દરેક ગુજરાતી ફરસાણ સાથે ખાવામાં આવે છે. આ કઢી ખાવામાં ખટ્ટમીઠી હોય છે. Vaishakhi Vyas -
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
ખજૂર અને લાલ મરચા ની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૩શિયાળામાં ખજૂર સેવન તો કરવું જ જોઇએ અને સાથે ખુબ જ સરસ તાજા લાલ મરચાં પણ આવતા હોય છે તો મેં તાજા લાલ મરચાં અને ખજૂરની ચટણી બનાવી છે રોટલી, થેપલા સાથે ભાવે છે અને દાળ ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
કરકર વડી (Karkari Vadi Recipe In Gujarati)
કરકર વડી ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે.સારેવડા ની માફક આને પણ સૂકવી ને બનાવવા માં આવે છે.આને બનાવીને વર્ષ સુધી સાચવી શકાય છે.દાળ ભાત, કઢી ભાત, ઢોકળી સાથે તળીને ખાવામાં આવે છે. Priti Shah -
મગ ની છૂટી દાળ(moong ni chhuti dal recipe in the Gujarati)
આ દાળ કઢી-ભાત સાથે અને કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ પૌષ્ટિક ઝટપટ બની જાય છે. Bina Mithani -
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
ફાફડા ગાંઠિયા મરચા કઢી
#જોડી #કોમ્બો #જૂનસ્ટાર #goldenapron🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹 Dhara Kiran Joshi -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
મરચા ની કાચરી (maracha ni kachari recipe in Gujarati)
મરચા તો મારા ફેવરિટ. બધા ની કાંચરી બનાવુ અને એક મરચાની જ ન બનાવુ તો એ કેમ ચાલે.. એટલે મેં મારા માટે બનાવી છે મરચા ની કાચરી.... Sonal Karia -
મેથી ગાજર ની કઢી
#દાળકઢી કહેવાય છે કે, "કઢી ને રોજ ઘર માં ના લવાય.. જરા નજર હટી કે જાય ભાગી..."કઢી ને ખુબ કઢાવો (ઉકાળો )તો જ તેનો ટેસ્ટ સરસ આવે. મેં આજે મેથી ગાજર ની કઢી બનાવી છે... Daxita Shah -
આથેલા રાયતા મરચા (Athela Raita Marcha Recipe In Gujarati)
#WPવઢવાણ નાં મરચા નો ટેસ્ટ જ અલગ હોય અને તે શિયાળામાં સરસ મળે. આ રાયતા મરચા ગુજરાતીઓનાં hot favorite. થેપલા કે ખાખરા સાથે સરસ લાગે. બહાર જાવ ત્યારે સાથે લઈ જવાય. તેની વગર તો જાણે જમણવાર અધૂરો. દાળ-ભાત, રોટલા, ભાખરી કે ખિચડી સાથે પણ સરસ લાગે. બનાવવામાં એકદમ સરળ અને ફ્રીઝમાં રાખી ૮-૧૦ દિવસ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
વાલોળ ઢોકળી
#ટ્રેડિશનલ દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી.. Sunita Vaghela -
મેથી ની સુકવણી (Methi Sukavani Recipe In Gujarati)
#KS5આ સુકવણી તડકા વિના અને માઈક્રોવવ વિના એકદમ ઇન્સ્ટન્ટ બનાવી છે.. Noopur Alok Vaishnav -
મગ ની દાળ
#કૂકર#goldenapronરોજ ના મેનુ માં ઉમેરવા માટે આ મેનુ ખૂબ જ સરસ છે,જેમાં કઢી ,ભાત સાથે મગની દાળ પીરસી છે જે કૂકર માં બનાવી છે , અને જલ્દી બની જાય છે,મગ ની દાળ નું માપ મુઠ્ઠી માં લીધું છે વ્યક્તિ દીઠ ૧ મુઠ્ઠી દાળ લીધી છે Minaxi Solanki -
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
ઉડદ દાલ ની ડૂબકી કઢી
#goldenapron2#Week 3#post 1#madhya pradesh chattishgarhઆ વાનગી છત્તીસગઢ ની ખૂબ ફેમસ વાનગી છે આપણે જેમ ચણા ના લોટ માથી ડબકા કઢી બનાવીયે છીએ તેમ જ આ વાનગી બનાવવા મા આવે છે અને ખૂબ સરસ બની છે તે લોકો ભાત સાથે સર્વ કરે છે મે અહિ મસુર પુલાવ સાથે સર્વ કરી છે। R M Lohani -
ભીંડાની કઢી(Bhinda ni kadhi recipe in gujarati)
#ફટાફટ#ઝટપટ _રેસીપીપોસ્ટ - 2 આપણી ગુજરાતી વાનગીઓ એવી હોય છે જે રોટલી સાથે પણ અને ભાત સાથે પણ જમી શકાય જેમ કે ભીંડાની કઢી...રીંગણ ની કઢી...દાળ નું ડખું... દાળ ઢોકળી.... વિગેરે...ખૂબ ઓછા સમયમાં આ કઢી બની જાય છે...મેં જુવાર ચોખાના રોટલા સાથે પીરસી છે...સાથે કણકી ભાત તો જોઈએ જ....દેશી ભાણું...😊 Sudha Banjara Vasani -
આથેલા લાલ મરચા (Athela Marcha Recipe In Gujarati)
#સાઇડ#redchillipickleગુજરાતીઓની થાળીમાં સંભારો,પાપડ,છાશ તો હોય જ છે પણ એક વસ્તુ કેમ ભૂલી જવાય આથેલા મરચા એ પણ લાલ મરચા. મોટા ભાગે આ મરચા બારેમાસ ન મળતા હોવાથી લોકો એકસાથે બનાવી ને ફી્ઝ મા સ્ટોર કરી રાખતા હોય છે. આ મરચા જમવામાં તો લઈ જ શકાય પણ થેપલા,ખીચડી સાથે ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
મગ ની છૂટી દાળ
#RB10#week10#LB મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે. કઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. રોટલી,પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14544716
ટિપ્પણીઓ (5)