ફરસાણ ની કઢી (Farsan Kadhi Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આ કઢી લગભગ દરેક ગુજરાતી ફરસાણ સાથે ખાવામાં આવે છે. આ કઢી ખાવામાં ખટ્ટમીઠી હોય છે.

ફરસાણ ની કઢી (Farsan Kadhi Recipe In Gujarati)

આ કઢી લગભગ દરેક ગુજરાતી ફરસાણ સાથે ખાવામાં આવે છે. આ કઢી ખાવામાં ખટ્ટમીઠી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ નાની ચમચીબેસન
  2. ૧ ટેબલસ્પૂનદહીં
  3. ૧.૫ કપ પાણી
  4. ચપટીહળદર
  5. ૨ ચમચીખાંડ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧ ચમચીલીંબુનો રસ
  8. સમારેલી કોથમીર જરૂર મુજબ
  9. વઘાર માટે➡️
  10. ૩ ટેબલસ્પૂનતેલ
  11. ૧ ચમચીરાઈ
  12. ૨ નંગસમારેલા લીલાં મરચાં
  13. મીઠા લીમડાના પાન જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, દહીં અને પાણી લઈ બરાબર મિક્સ કરો. હવે તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે એક તપેલીમાં વઘાર માટેનું તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીલાં મરચાં, મીઠા લીમડાના પાનનો વઘાર કરી, બનાવેલ મિશ્રણ ઉમેરો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ૭-૮ મિનિટ માટે ઉકાળો. હવે કઢી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ તથા સમારેલી કોથમીર ઉમેરી કોઈપણ ગુજરાતી ફરસાણ સાથે સર્વ કરો.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes