મગ ની છૂટી દાળ(moong ni chhuti dal recipe in the Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

આ દાળ કઢી-ભાત સાથે અને કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ પૌષ્ટિક ઝટપટ બની જાય છે.

મગ ની છૂટી દાળ(moong ni chhuti dal recipe in the Gujarati)

આ દાળ કઢી-ભાત સાથે અને કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ પૌષ્ટિક ઝટપટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપમગ ની દાળ
  2. 1 ચમચીતેલ
  3. યપટી હીંગ
  4. 1/4હળદર
  5. મીઠું પ્રમાણસર
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ ની દાળ 2-3 વખત ધોઈ 2 કલાક પલાળી..ગરણા માં નિતારવી.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરી હીંગ અને હળદર મૂકી 1 1/2 કપ જેટલું પાણી ઉમેરી ઉકળે એટલે દાળ ઓનારી મીઠું નાખો.

  3. 3

    ફાસ્ટ ગેસ પર થવાં દો.પાણી ઉપર ફીણ જેવું થશે તે ચમચા ની મદદ થી દૂર કરી કાઢી નાખવું.

  4. 4

    બાદ ગેસ ધીમો કરી ઢાંકણ ઢાંકી ચડવા દો..હાથે થી દાળ દબાવી ચેક કરવી.ચડી ગયા બાદ ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી રાખો.એકદમ સોફ્ટ થઈ જશે.

  5. 5

    કોથમીર, લાલમરચું અને સૂકું કોપરું છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes