મેક્સિકન રાઈસ પુડિંગ (Mexican Rice Recipe In Gujarati)

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11

#GA4 #Week21
ટ્રેડિશનલ મેક્સિકન રાઈસ કૂલિંગ છે જે ખેલની જેમ જ બનાવે છે પરંતુ તેમાં તજ નો ઉપયોગ કરવામાં આવે છે
Arroz con Leche

મેક્સિકન રાઈસ પુડિંગ (Mexican Rice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week21
ટ્રેડિશનલ મેક્સિકન રાઈસ કૂલિંગ છે જે ખેલની જેમ જ બનાવે છે પરંતુ તેમાં તજ નો ઉપયોગ કરવામાં આવે છે
Arroz con Leche

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપચોખા
  2. 500મી.લી. દૂધ
  3. 2તજ ના ટુકડા
  4. 1/2 ચમચીતજ પાઉડર
  5. ખાંડ જરૂર મુજબ
  6. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તપેલીમાં એક કપ પાણી લો અને તેમાં તજના ટુકડા નાખીને તેને થોડીક વાર ઉકળવા માટે મૂકો.

  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરો અને પલાળેલા ચોખા ઉમેરો અને તેને ખીર ની જેમ બરાબર ઉકાળી ચોખા પાકી જાય ત્યાંસુધી રાંધો.

  3. 3

    ચોખા અને થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને ફરી એને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

  4. 4

    હવે આપણું પુડિંગ રેડી છે, તેને વાટકી માં સર્વ કરો અને ઉપરથી તજનો પાઉડર છાંટો અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11
પર

Similar Recipes