રાઈસ પુડિંગ (Rice Pudding Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં એક કપ પાણી લો અને તેને થોડીક વાર ઉકળવા માટે મૂકો.
- 2
હવે તેમાં દૂધ ઉમેરો અને પલાળેલા ચોખા ઉમેરો અને તેને ખીર ની જેમ બરાબર ઉકાળી ચોખા પાકી જાય ત્યાંસુધી રાંધો.
- 3
ચોખા અને થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને ફરી એને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે આપણું પુડિંગ રેડી છે, હવે એમાં ઇલાયચી પાઉડર, દ્રાક્ષ, કાજુ અને બદામની કતરણ ઉમેરવી. રાઈસ કસ્ટર્ડ પુડિંગ ને હૂંફાળું અથવા તો ઠંડુ કરીને પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ કસ્ટર્ડ પુડિંગ (Rice custard pudding recipe in Gujarati)
રાઈસ કસ્ટર્ડ પુડિંગ એ બીજું કંઈ નહીં પણ આપણી ચોખાની ખીર છે પણ એક ટ્વીસ્ટ સાથે. બાળકોને ખીર કરતા ફ્રુટસલાડ વધારે ભાવે છે તો ખીર માં જ કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બનાવવામાં આવે તો બાળકો એ પણ હોંશે હોંશે ખાઇ લે છે. આ પુડિંગ મેં પ્રેશરકુકરમાં બનાવ્યું છે જે 30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિસર્ટ છે જે હૂંફાળું અથવા તો ઠંડુ સર્વ કરી શકાય. spicequeen -
મેક્સિકન રાઈસ પુડિંગ (Mexican Rice Recipe In Gujarati)
#GA4 #Week21ટ્રેડિશનલ મેક્સિકન રાઈસ કૂલિંગ છે જે ખેલની જેમ જ બનાવે છે પરંતુ તેમાં તજ નો ઉપયોગ કરવામાં આવે છેArroz con LecheSaloni Chauhan
-
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
રાઈસ લડ્ડુ(Rice ladoo)
#ભાત આ લડ્ડુ ચોખાના લોટમાંથી બનાવ્યા છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, આ લડ્ડુ ધરની તાજી મલાઈ, ઘી , કોપરાની છીણ અને ડ્રાય ફ્રુટ્સ જેવી ઘરમાં રહેલ સામગ્રીમાંથી બનાવ્યા છે. Harsha Israni -
-
-
-
એપલ કસ્ટર્ડ પુડિંગ (Apple Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity challangeApple custard પુડિંગ Rita Gajjar -
રાઈસ કુલ્ચા (Rice Kulcha Recipe In Gujarati)
#AM2 થોડું અલગ કરવા નો પ્રયત્ન કર્યો છેઆલુ કુલ્ચા મા રાઈસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે રાઈસ કૂલચા . Kajal Rajpara -
-
-
-
-
-
-
થેંગાઈ પાયસમ (Thengai payasam recipe in Gujarati)
થેંગાઈ પાયસમ એક કેરલાની ખીર નો પ્રકાર છે જે વાર તહેવારે બનાવવામાં આવે છે. ખાસ કરીને ધાર્મિક તહેવારો દરમિયાન ભગવાનને ધરાવવામાં આવતા પ્રસાદ તરીકે આ ખીર બનાવવામાં આવે છે. આ ખીર ચોખા, નાળિયેર અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ ખીર ને સ્વીટ ડિશ તરીકે અથવા તો ભોજન ના એક ભાગરૂપે પીરસી શકાય. આ સ્વીટ ડીશને ઠંડી કરીને અથવા તો હુંફાળી એમ પસંદગી પ્રમાણે પીરસવી.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
-
સેવૈયા (સેવની ખીર)
સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.#RB9 Vibha Mahendra Champaneri -
-
એગલેસ ક્રેમ કેરેમલ પુડિંગ (Creme caramel pudding in Gujarati)
ક્રેમ કેરેમલ પુડિંગ એ ખૂબ જ ઝડપથી બની જતું એકદમ સ્વાદિષ્ટ ડિસર્ટ છે. આ પુડિંગ દહીં, દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કેરેમલ ના લીધે આ પુડિંગ ને એકદમ અલગ સ્વાદ મળે છે. કેરેમલ પુડિંગ ઓવનમાં બેક કરી શકાય અથવા તો એને ગૅસ પર સ્ટીમ પણ કરી શકાય. મેં અહીંયા સ્ટીમ કરીને બનાવ્યું છે. spicequeen -
ફાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#AM2 (રાઈસ રેસિપિસ)એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
-
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
ગરમી માં ઠંડક આપતી, અને બધા ને પસંદ એવી કેરીની ફ્યુઝન રેસીપી છે... Palak Sheth -
-
ચોખાની ખીર (Rice Ni Kheer Recipe In Gujarati)
#સાઉથઇન્ડિયા પાકિસ્તાન ભૂતાન અને નેપાળમાં પણ famous sweet છેઆપણે ત્યાં જ્યારે માતાજી તેડવાના હોય ત્યારે અથવા આપણે ગોરની જમાડીએ અત્યારે ખીર ની પ્રસાદી અવશ્ય બનાવીએ છીએ કુવારીકા છોકરીઓને માતાજીનું સ્વરૂપ ગણી આપણે તેને ખીર જમાડીએ છે Kalyani Komal -
-
-
બીટ રૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે 😋😋બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14871933
ટિપ્પણીઓ