મેક્સિકન બિન બરિટો (Mexican Bean Burrito Recipe In Gujarati)

બિન બરિટો એ એક મેકસીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાં નો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ વાનગી બનાવવામાં થોડો જ સમય લાગે છે. પણ એને ખાવાની મજા કઈક અલગ જ છે.
મેક્સિકન બિન બરિટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
બિન બરિટો એ એક મેકસીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાં નો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ વાનગી બનાવવામાં થોડો જ સમય લાગે છે. પણ એને ખાવાની મજા કઈક અલગ જ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોર્ટિયા બનાવવા માટે એક બોલ માં મેંદો, મકાઈ નો લોટ, મીઠું, તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એમાં ગરમ પાણી ઉમેરીને તેનો ઢીલો લોટ બાંધી લો. આ લોટ ને બરાબર મસળવો. ત્યાર બાદ આ લોટ ને ઢાંકી ને 15 થી 20 મિનિટ સુધી મૂકી રાખો.
- 2
બાંધેલા લોટમાંથી એકસરખા 10 ભાગ કરવા. હવે એક લુવા ને લઈને ઘઉંના લોટ નું અટામણ થી એકદમ પાતળી રોટલી વણી લો.
- 3
આ રોટલી ને એક ગરમ કરેલ તવા માં બટર ઉમેરી ગરમ કરી બંને બાજુ થી હલકા ગુલાબી રંગ ની કાચી પાકી શેકી લો. આ રીતે બધા ટોર્ટિયા તૈયાર કરીને એક કિચન ટોવેલમાં લપેટીને મૂકી રાખવા જેથી એ એ એકદમ સોફ્ટ રહેશે.
- 4
હવે રિફાઈ ન્ડ બીન્સ બનાવવા માટે 8 થી 10 કલાક પલાળી રાખી ને બાફી લેવા.
- 5
હવે એક પેન મા તેલ અને બટર ગરમ કરી તેમાં જીની સમારેલી ડુંગળી અને લસણ ની પેસ્ટ ઉમેરી 2 મિનિટ સાંતળી તેમાં લાલ મરચું પાઉડર, જીરું, કાળા મરી પાઉડર, મિક્સ હર્બસ્ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 6
હવે આમાં બાફેલા રાજમાં ઉમેરી તેમાં ટોમેટો સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ગેસ ના ધીમા તાપે 10 મિનિટ સુધી કૂક કરી લો. હવે રિફાઇન્ડ બિન્સ તૈયાર છે.
- 7
હવે ટોમેટો સાલસા બનાવીશું. એની માટે ટામેટા અને કેપ્સીકમ ને વાયર રેક પર મીડીયમ ગેસ પર શેકી લો. આ ઠંડા થાય એટલે તેની છાલ કાઢી લઈ ચોપર માં જીણું ચોપ કરી લો.
- 8
હવે આ મિકસર માં જીની સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચાં, ટોમેટો સોસ, લીલી કોથમીર, કાળા મરી પાઉડર, ખાંડ, મીઠું અને વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી ટોમેટો સાલસા બનાવી લો.
- 9
હવે સાવર ક્રીમ બનાવીશું. એની માટે એક બાઉલ માં દહીં ઉમેરી તેને વ્હિસ્કર્ થી બરાબર ફેટી લો. હવે તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ કે ફેશ મલાઈ, મીઠું, કાળા મરી પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી આ સાવર ક્રીમ તૈયાર કરી લો.
- 10
હવે મેક્સિકન બિન બરીટો બનાવવા માટે ડુંગળી, કોબીજ અને કેપ્સીકમ નું સલાડ બનાવી લો. ચીઝ છીણી ને તૈયાર કરી લો.
- 11
હવે બિન બરિટો બનાવવા માટે સૌ પ્રથમ એક ટોર્ટિયા લઈને એની ઉપર થોડા રિફાઇન્ડ બિન્સ મૂકવા, હવે એના ઉપર ટોમેટો સાલસા અને સાવર ક્રીમ મૂકી ઉપર થોડું છીણેલું ચીઝ અને સલાડ મૂકવું ને એનો રોલ બનાવી લો.
- 12
- 13
આ રોલ ને નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરી બધા ટોર્ટિયા શેકી લેવા. (પહેલા ટોર્ટિયા બટર માં શેકી ને પછી એમાં બધું ફિલિંગ ભરીને પણ આ રોલ તૈયાર કરી સકાય). બિન બરીટો ને એંગર પર કટ કરી ને એના બે ટુકડા કરી ટોમેટો સાલસા અને સાવર ક્રીમ સાથે સર્વ કરવું.j
- 14
હવે આપણા મેક્સિકન બિન બરીટો તૈયાર છે સર્વ કરવા માટે. તમારી ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.
- 15
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ30 spicequeen -
બિન બરીટો (Bean Burrito Recipe in Gujarati)
બિન બરીટો એક મેક્સિકન વાનગી છે જે ઘણા બધા હેલ્ધી વેજીટેબલસ થી બનેલી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Siddhpura -
મેક્સિકન બીન બરીટો(Mexican bean burrito recipe in gujarati)
આ રેસીપી Mrunal Thakkar ના zoom live session દ્વારા બનાવી છે...આભાર મૃણાલ જી ..ઘરના બધા ને ખૂબ પસંદ આવી....cookpad team નો આભાર કે આ રેસીપી live શીખવા ની તક આપી....👍😊 Sudha Banjara Vasani -
મેક્સિકન બીન્સ બરીસ્તો (Mexican Bean Burrito Recipe In Gujarati)
રાજમા બનાવતા પહેલા તેને 7 થી 8 કલાક પલાળી તેને બાફવા. Richa Shahpatel -
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaMrunal ji સાથે ઝુમ સેશનમાં મેક્સિકન રેસીપી શીખ્યા ઘણુ શીખવા મળ્યુ,એ બધી બેઝિક વસ્તુઓ માથી મે બરીતો બાઉલ બનાવ્યુ છે પહેલી વખત બની પણ બહુ જ સરસ બન્યું છે Bhavna Odedra -
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)
#GA4#week21#મેક્સિકન#rajmaમેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે Manisha Parmar -
મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
#GA4#week4#post4#baked#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati ) આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
#GA4#week21 આ એક મેક્સિકન ડીશ છે. મિક્સિકો માં બને છે.તેમા મેઈન સફેફ કે પીળી મકાઈ અને મેંદો ના લોટ ની રોટી ( ટોર્તિલા) હોય છે.સ્પાઇસીસ અને બીન્સ અલગ અલગ હોય છે,વેજીટેબલ્સ, અને ત્યાં નું સ્પેશિયલ ચીઝ હોય .આપડે ત્યાં થોડો ભારતીય ટચ આપી ને બનાવાય છે. Alpa Pandya -
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)
#SFઆમ તો બધા ખાખરા ખાતા જ હોઈ છે અને ચા માં પણ ખખરા ખાતા હોય છે બધા તો મે તેમાં થોડો ફેરફાર કરીને કંઈ અલગ રીતે ખાખરા બનવાના ટ્રાય કર્યો છે અને તેને મે મેક્સિકન ખાખરા ચાટ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો ખુબજ સરસ અને એકદમ નવું લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
આ રેસીપી મેં Mrunal Thakkar ના zoom live session through બનાવી છે.મેં આ first time બનાવી પણ બહુ જ સરસ બની.આ exprience બહુ જ સરસ રહ્યો..બહું જ સરસ રીતે explain કરીને recipe બનાવતા શીખડાવી. એ બદલ મૃનાલજી નો ખુબ ખુબ ધન્યવાદ...અને cookpad team નો પણ આભાર કે live through આવી રેસીપી શીખવાની તક આપી... Ankita Solanki -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસસ્પેનિશ ભાષા માં બુરીટો નો મતલબ ગર્દભ (donkey) થાય. આમ તો ઘણી વાર્તાઓ છે પણ એક વાર્તા એવી છે કે એક મેક્સીકન વ્યક્તિ લારી પર ખાવાનું વેચતો હતો અને એ લારી ખેંચવા માટે ગર્દભ નો ઉપયોગ કરતો હતો. ખાવાનું ગરમ રાખવા તે લોટ ની રોટલી (ટોર્ટીલા) માં બાંધી ને રાખતો. એની આ ડીશ મેક્સીકન બુરીટો તરીકે પ્રસિદ્ધ થઇ. મેક્સીકન બુરીટો માં રાઈસ નો ઉપયોગ નથી થતો પણ અમેરિકા અને મેક્સિકો નો સંગમ એટલે કે ટેક્સ - મેક્સ (ટેક્સાસ અને મેક્સિકો) ક્વિઝીન માં બુરીટો માં રાઈસ નો ઉપયોગ કરવા માં આવે છે. તો પ્રસ્તુત છે મેક્સીકન બુરીટો જાર જેમાં મેં રાઈસ નો ઉપયોગ કર્યો છે અને ટોર્ટીલા માં રેપ કરવાને બદલે જાર માં લેયર કર્યા છે. આ ડીશ માં કઠોળ અને શાકભાજી બંને નો ઉપયોગ થયો છે જેથી તે ખુબ જ હેલ્થી છે અને એને one pot મીલ તરીકે પણ ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
મેક્સિકન બરીતો રેપ (Mexican Burrito Wrape In Gujarati)
મેક્સિકન બરીતો રેપ એ હોલ મિલ કહી શકાય. આ બરીતો રેપ ઘણા બધા વેરિયેશન સાથે બનાવી શકાય છે. એમાં બ્રાઉન રાઈસ, રાજમા વગેરે ફિલિંગ ભરી ને બનાવી શકાય છે Daxita Shah -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#GA4#week19#pulavરાઈસ ને તને ખૂબ બધાં વેરિયેશન સાથે બનાવી શકો છો મને અલગ અલગ કઠોળ અને અલગ અલગ વેજીટેબલ સાથે બનાવવાના ખુબ ગમે છે.આ પહેલાં મેં દાળ પુલાવ, ચણા પુલાવ, વેજ પુલાવ પણ બનાવ્યા છે. જુદાં જુદાં સ્વાદ ના રાઈસ ખાવાની ખુબ મજા આવે આજે મેકસીકન સ્ટાઇલ થી બનાવ્યા છે. Daxita Shah -
મેક્સિકન બિન બરિતો (Mexican Bean Burritos Recipe in Gujarati)
આ વાનગી બનાવવાની પ્રેરણા મૃણાલ ઠક્કર પાસેથી શીખવા મળી છે,જેને cookpad માં ઝૂમ લાઇવ દ્વારા અમને સહુ ને શીખવાડી છે.thanx મૃણાલ Krishna Joshi -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub#Punjabi_Curry#Restaurant_Style#Cookpadgujarati શામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. હવેથી આ પંજાબી વાનગી બનાવીને વેકેશનમાં ઘરના દરેક સભ્યોને જમાવની મજા આવે તે માટે બનાવો શામ સવેરા કોફ્તા કરી. આ વાનગીનો ટેસ્ટ તો ડિફરન્ટ છે સાથે બનાવામાં થોડો સમય લાગશે. પણ ડાઈનિંગ ટેબલ પર જ્યારે તમે પિરસશો તો ચોક્કસ બધા આંગળાં ચાટતા રહી જશે. Daxa Parmar -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burritos Recipe in Gujarati)
આ રેસિપી મેં મૃનાલ ઠકકર પાસે થી સીખી ને બનાવી છે મૃનાલ ની લાઈવ ઝુમ સેસન હતું ખુબ મજા આવી chef Nidhi Bole -
ઢોકલા એ સાલસા (Dhokla E Salsa Recipe in Gujarati)
#GA4#Week8#post2#steamed#ઢોકલા_એ_સાલસા ( Dhokla E Salsa Recipe in Gujarati )#Fusion_Recipe_Gujarati_and_Mexican ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરિટ ફરસાણ છે. જે સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. મેં આજે આ ઢોકળા માં થોડું ટ્વીસ્ટ કરી ને ફ્યુસન રેસિપી બનાવી છે. જે ગુજરાતી અને મેક્સિકન બંને નો મિક્સ ટેસ્ટ આવે એ રીત નું બનાવ્યું છે. એટલે જ મે આ રેસિપી નું નામ ઢોકલા એ સાલસા આપ્યું છે. તમે પણ આ ફ્યુંસન રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar -
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)
#EB#week5#cookpad_guj ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક. Daxa Parmar
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
ટિપ્પણીઓ (13)