સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને બાફી લો. બાફી ને તેની છાલ કાઢી ને બટાકા ને ૧૫ થી ૨૦ મિનિટ ફ્રીઝ માં મૂકી દો. પછી પૌવા ને પાલડી પાણી કાઢી લો. બટાકા ને નાની છીની વડે છીણી લો.
- 2
ત્યાર પછી છીણેલા બટાકા માં આરા ની લોટ, મીઠું, મરચું, લીંબુ, ખાંડ, ચાટ મસાલો, આદુ - મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, પલાળેલા પૌવા, લીલાં ધાણા બધું બરાબર મિક્ષ કરી દો.
- 3
હવે આ મિશ્રણ ના નાના લંબગોળ રોલ વાળી લો. પછી કોર્નફ્લોર ની સ્લરી બનાવી તેમાં રોલ બોળી સેવાનીયા ની સેવ માં રગદોળો. પછી તેને ૨૦ થી ૨૫ મિનિટ ફ્રીઝ માં મૂકો. જેથી તડતી વખતે સેવ તેલ માં છુટી નહિ પડે.
- 4
તેલ ગરમ મૂકી તેલ થાય એટલે એને બ્રાઉન કલર માં તળી લો. હવે ખાવા મટે આ સેવ રોલ તૈયાર છે. આની સાથે લીલી ચટણી તેમજ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ રોલ(sev roll recipe in Gujarati)
#ઓક્ટોબરલગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે. Jagruti Sagar Thakkar -
વેજીટેબલ સેવ રોલ (Vegetable Sev Roll Recipe In Gujarati)
#GA4#Week9#FRIED#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે ત્યાં સેવરોલ પ્રસંગ માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Shweta Shah -
-
-
-
સેવ ખમણી (sev khamani recipe in gujarati)
#સુપરચેફ4સેવ ખમણી એક એવું ફરસાણ છે જે નાના મોટા બધા ને ભાવે છે અને આપણે તેને સવારે નાસતા માં પણ લઇ શકાય છે અને રાતે હલકું ભોજન કરવું હોય તો પણ આપણે તેને લઇ શકાય છે. Swara Parikh -
-
-
ચીઝી સેવ રોલ (Cheesy Sev Roll Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiનાના મોટા બધાને પસંદ આવે અને લગ્ન પ્રસંગમાં હોય એવા હાથી મસાલા ના ઉપયોગથી સ્વાદિષ્ટ ચીઝી સેવરોલ બનાવ્યા છે. Ankita Tank Parmar -
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.#EB#Week8#aloosevroll#roll#aloosev#RC1#sevroll#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
-
સેવ રોલ
# sfc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જલગ્ન સીઝન જમણવાર કરવામાં આવે છે નાંના મોટા માણસો ને બહું જ સેવ રોલ ભાવે છે પારૂલ મોઢા -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Bijal Thaker -
સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati)
ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી Sunita Shah -
સેવ રોલ
સ્નેક તરીકે બનાવી શકાય એવી આ વાનગી ખૂબ જ મજા આવશે.#goldenapron3#week11#potato Avnee Sanchania -
-
સેવ ખમણી (Sev Khamani Recipe in Gujarati)
#trend4#sevkhamani#COOKPAGUJ#COOKPADINDIA ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ નો ભુક્કો કરી ને તે ભુક્કા ને વઘારી ને સેવ, દાડમ અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. પરંતું અમદાવાદ ની પ્રખ્યાત અમીરી ખમણી માં આ બધાં ની સાથે સાથે કાચા પપૈયા નું ( સીઝન માં કેરી નું) કચુંબર સારા પ્રમાણ માં પીરસવા માં આવે છે. મેં પણ આ કચુંબર સાથે સેવખમણી તૈયાર કરી છે.સાથે સેવ, લીલી ચટણી, કોથમીર અને દાડમ ના દાણા સર્વ કર્યા છે. મે ચણા નાં કરકરા લોટ નો ઉપયોગ કરી ને આ ખમણી તૈયાર કરી છે. Shweta Shah -
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
અત્યારે લગ્ન પ્રસંગ ની સીઝન ચાલે છે, ત્યારે ફરસાણ માં કટલેસ બધા ની પ્રિય વાનગી હોય છે ખરું ને તો ચાલો જોઈએ લગ્ન માં તમે ચાખેલી કટલેસ જેવી જ કટલેસ ની રીત.#LSR soneji banshri -
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
મારા મમ્મી પાસેથી શીખવા માટે મને બહુજ સેવ રોલ ભાવે Nisha Ghoghari -
સેવ રોલ
#RB2#માય રેસિપી બાળકો થી માંડી ને મોટેરા સૌ ને પ્રિય એવી સેવ રોલ ખૂબ જ સરળ અને ટેસ્ટી છે. Khyati Joshi Trivedi -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
-
મગ દાળ સેવ રોલ(mag dal sev roll recipe in gujarati)
વરસાદ માં ગરમા ગરમ તીખું તળેલું મળી જાય તો બહુ ગમે છે.#દાળ#સુપર શેફ#માઇઇબુક Rajni Sanghavi -
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550890
ટિપ્પણીઓ