સમોસા કાચા કેળા વટાણા (Raw Banana Samosa Recipe in Gujarati)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

સમોસા કાચા કેળા વટાણા (Raw Banana Samosa Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 500 ગ્રામકાચા કેળા
  2. 200 ગ્રામલીલા વટાણા
  3. 2 ચમચીઆદુ મરચા ફુદીનાની પેસ્ટ
  4. 1 ચમચીઆમચૂર પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. કોથમીર જોઈતા પ્રમાણમાં
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીલાલ મરચું
  9. 2 ચમચીવઘાર માટે તેલ
  10. 1/2ચમચી જીરૂ
  11. ૫૦૦ ગ્રામ મેંદો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 6 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ બાંધવા માટે મેંદો લેવો તેમાં મીઠું ઉમેરી તેલ નાખી પરોઠા જેવો લોટ બાંધી દેવો

  2. 2

    હવે કેળા વટાણા ને બાફી નાખવા

  3. 3

    બફાઈ જાય એટલે તેને ચારણીમાં કાઢી નાખો

  4. 4

    હવે કેળાની છાલ કાઢીને તેને છીણી લેવા વટાણા ઉમેરી

  5. 5

    વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ અને લાલ મરચું નાખી ગેસ બંધ કરી કેળા માં નાખી દેવું

  6. 6

    પછી બધા મસાલા અંદર નાખી દેવા

  7. 7

    હવે મેંદાના લોટને મસળીને તેના લૂઆ પાડી દેવા

  8. 8

    હવે મોટા વણીને વચ્ચેથી કટ કરી લેવા કિનારી માં સહેજ પાણી ચોપડી લેવું

  9. 9

    જોઈન્ટ કરી ને તેમાં મસાલો ભરી લેવો ઉપરથી બરાબર દબાઈ દેવું

  10. 10

    પછી એક કડાઈમાં તેલ મૂકી તળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

ટિપ્પણીઓ

Similar Recipes