વેજ. રોલ (Veg Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજ.ધોઈ ને ગાજર કોબીજ ને છીણી લો મરચાં ની કટકી ધાણા ભાજી ડુંગળી સમારેલી લસણની પેસ્ટ બઘું જ એક કઢાઈ મા તેલ મૂકી તેમાં સાતળી લો
- 2
એક બાઉલમાં ઘઉં નો લોટ 2ચમચા તેલ ઘી ને મિક્સ કરી દો તેમા પાણી થી લોટ બાંધવો
- 3
તેમાં રોટલી બનાવવીથોડી સેકી લો મિક્સ વેજીટેબલ ભરી રોલ વાળવા તેમાં રોલને બંધ કરવા માટે ઘઉં નો લોટ થોડો વાટકી મા લઈ પાણી ઉમેરી ને બેટર તૈયાર કરવું ને લગાવી રોલ પેક કરી તવાઈ મા તેલ ઘી મુકી બ્રાઉન સેકવા
- 4
ગારનીશિગ માટે છીણેલી કોબીજ ગાજર ધાણા ભાજી ગ્રીન ચટણી સાથે શવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
વેજ.સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati)
તમેં કોઈ પણ ખાવીની વસ્તુનીમાં રોલ નું નામ સાંભળો એટલે સ્પ્રિંગ રોલનું નામ સૌથી પહેલા આવે આજે મેં પણ પહેલીવાર વેજ સ્પ્રિંગ રોલ બનાવ્યા આ વાનગીમાં ઘઉં નોંલોટ ગાજર, કાંદો, કોબીઝ,કેપ્સીકમથી બનતી વાનગી છે ચાલો બનાવીએ વેજ સ્પ્રિંગ રોલ.#GAWeek 21#Roll Tejal Vashi -
-
-
-
-
-
વેજ રોલ (Veg roll recipe in gujarati)
#weekend special નાના મોટા સૌ ને ભાવે તેવી અને જલ્દી થી બંને તેવી વાનગી બનાવી છે.Khushi Thakkar
-
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
-
-
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
-
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજ ચીલી પનીર રોલ (Veg Chilli Paneer Roll Recipe In Gujarati)
વેજ ચીલી પનીર રોલ#GA4 #Week21 Bina Talati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552144
ટિપ્પણીઓ (5)