રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, તેલ, મીઠું નાખી પાણી લઈ કઠણ લોટ બાંધો. એક પેનમાં તેલ મૂકી રાઈ અને હિંગ નાખી લીલા મરચાની પેસ્ટ સાંતળો. પછી આખા ધાણા વાટીને નાખો.પછી તેમાં બાફેલા કાચા કેળા અને વટાણા ઉમેરો.બધા મસાલા એડ કરી મિક્સ કરી હલાવી લો. તેને એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દો.
- 2
હવે લોટમાંથી પૂરી બનાવી તેને વચ્ચેથી કટ કરીને કોણ જેવો શેપ્ આપી તેમાં મસાલો ભરી તેની ધાર ચોંટાડી દો. બધા સમોસા ભરી ને તૈયાર કરવા.હવે સમોસા મીડીયમ ગેસ પર તળી લો.
- 3
હવે તૈયાર છે કાચા કેળા ના સમોસા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો. તળેલા મરચા સાથે સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
કાચા કેળા વીથ મટર સમોસા જૈન રેસિપી (Kacha Kela With Matar Samosa Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW1#TheChefStory Sneha Patel -
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
સમોસા(samosa recipe in gujarati)
સમોસા બધાને ભાવે છે. તેને ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ સમોસાનો આનંદ ઉઠાવે. આજે અમે તમને ઘરે સમોસા બનાવવાની વિધિ બતાવવા જઈ રહ્યા છીએ. તેને બનાવવાની રીત ખૂબ સરળ છે. Vidhi V Popat -
જૈન કાચા કેળા ના સમોસા
આ જૈન સમોસા નિયમિત પંજાબી સમોસા જેટલા સ્વાદિષ્ટ હોય છે. તેઓ સમાન ક્રિસ્પી અને કડકડતો પોત ધરાવે છે. આ સમોસા કોઈપણ બટાકા, ડુંગળી અથવા લસણ વગરના સમોસા જૈન લોકો માટે બનાવવામાં આવે છે. સમોસાઓ સંભવત Indian સૌથી પ્રખ્યાત ભારતીય ભૂખમરો છે અને ઘણીવાર તેને નાસ્તા અને શરુ તરીકે પીરસવામાં આવે છે.કાચા કેળા ના સમોસા,રેસિપી માં બટેકાને બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી સમોસા માટે આ એક વિશિષ્ટ અને અલગ સ્વાદ મળે છે Nidhi Sanghvi -
કાચા કેળાની ચિપ્સ કાજુનું પંજાબી શાક જૈન(Kacha Kela Chips Kaju Punjabi Shak Jain Recipe In Gujarati)
#PRApeksha Shah(Jain Recipes)
-
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)
#PR Post 3 કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે. Dipika Bhalla -
-
-
કાચા કેળાનો ફરાળી ચેવડો(kacha Kela chevdo recipe in Gujarati)
#goldenapron3#week 22 Gita Tolia Kothari -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
-
કેળાં વટાણા ના જૈન પંજાબી સમોસા(Kela Vatana Jain Punjabi Samosa Recipe In Gujarati)
હું આ રેસીપી યુટ્યુબ માં થી બનાવતા શીખી. Nisha Shah -
-
-
રવા અને કાચા કેળા ની સ્ટીમ ટીકા (Rava ane kacha kela recipe ni stim tika in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૧#વીકમીલ૧#પોસ્ટ ૪ REKHA KAKKAD -
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15472489
ટિપ્પણીઓ