દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Kunjal Raythatha @cook_26325293
દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈ અને બેથી ત્રણ કલાક પલાળો. ત્યારબાદ દુધી ને ઝીણી સમારી અને ચણાની દાળ અને દૂધીના કુકરમા પાંચ વીશલ વગાડો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરુ, હિંગ, લીમડાના પાન, લાલ મરચું મૂકી અને ટામેટાની ગ્રેવી વઘારી અને હલાવો પછી તેમાં બાફેલી દૂધી અને દાળને ઉમેરો. ત્યારબાદ બધો મસાલો કરો અને જોઈતા મુજબ પાણી નાખી અને ધીમા ગેસે ત્રણથી ચાર મિનિટ રહેવા દો. અને ઉપર કોથમીર છાંટો.
- 3
તો આપણું દૂધી ચણાની દાળનું શાક રેડી. અને મેં અંહી રોટલી અને દાળ અને સલાડ સાથે સર્વ કરેલું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
-
-
-
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
રાજસ્થાની દૂધી ચણા દાળ નું શાક (Rajasthani Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ચણાની દાળ દૂધીનું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
દુધી ચણા ની દાળ (Dudhi Chana Daal Recipe In Gujarati)
આપણા કાઠિયાવાડ મા ઘણા અલગ-અલગ પ્રકારના શાક બને છે. વળી ઘણા ઘરોમાં વાર પ્રમાણે રસોઈ બનતી હોય છે. જેમકે બુધવારે મગ, ગુરુ-શુક્રવારે ચણા કે ચણાની દાળ, શનિવારે અડદ. અમારા ઘરમાં પણ આ રીતે રસોઈ બનતી હોય છે તેથી આજે મેં પણ દુધી ચણા ની દાળ બનાવી છે. જો પાણી ન ઉમેરીએ તો દુધી દાળ નું શાક બની જાય છે. મેં લચકા પડતી દાળ બનાવી છે જે રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે. શાક અને કઠોળ નું આ મિશ્રણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#bottlegourd Rinkal Tanna -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553317
ટિપ્પણીઓ