દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક વાસણ માં દૂધી ખમણી લ્યો ત્યાર બાદ ડુંગળી ખમણી લ્યો,પછી તેમાં જાડો લોટ અને બાજરાનો લોટ ચાળી લો.
- 2
પછી તેમાં લસણ વાળી ચટણી નાખો,પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, હિંગ, ખાવાના સોડા, તેલ નું મોણ અને ધાણા ભાજી નાખી લો.
- 3
પછી તેને સરખું મિક્ષ કરીને પાણી થી મુઠીયા વળે તેવી રીતે બાંધી લેવો
- 4
હવે તેને એક ઢોક રિયા માં અથવા તો વરાળ માં 15 થી 20મીનીટ મૂકી દેવા.પછી તેને સરખા પીસ કરી લો.
- 5
હવે એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું,હિંગ, લમડો મૂકી વઘાર કરી લો.પછી તેમાં પીસ કરેલા મુઠીયા નાખી ને સરખું હલાવી ને હળદર, ધાણાજીરું મીઠું જરુર મુજબ નાખી ને તલ છાંટી દયો.તો ત્યાર છે મસ્ત દૂધી ના મુઠીયા😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા(Dudhi na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૬#શનિવારમુઠીયા ગુજરાતીઓ ની સૌથી મનપસંદ વાનગી છેખૂબજ પૌષ્ટિક અને ફટાફટ 30 મિનિટ મા બની જાય નાસ્તામાં,સાંજના કે જ્યારે ભૂખ લાગે ત્યારે જલ્દી બની જાય અને તે ફુલ ડીશ જમ્યા હોઈ અવુ થઈ જાય એટલે એ મારી ફેવરીટ વાનગી છે Hetal Soni -
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
-
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
-
-
દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Keshma Raichura -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#week21#દૂધીમુઠીયા(manchurian style) Shivangi Devani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553327
ટિપ્પણીઓ