નાળિયેરના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાળિયેર ની છાલ ઉતારી લો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો. હવે એક તપેલી લો. પછી તેમાં ક્રશ કરેલું નાળિયેરનું ખમણ નાખી ધીમા તાપે હલાવતા રહો ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તેનો કલર થોડો બદલે પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરો. પછી તેને થોડી વાર હલાવો. હવે ગેસ બંધ કરી લો. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો.
- 2
થોડું ઠંડું પડે એટલે તેમાં દળેલી ખાંડ મિક્સ કરો પછી તેને હળવા હાથે લાડુ બનાવો. પછી તેને સુકા કોપરા નું ખમણ માથે છાંટો. તૈયાર છે લાડુ.
- 3
તો તૈયાર છે નાળિયેરના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#PR#CR#worldcoconutday2021#coconutrecipes#cookpadindia#cookpadgujarati (ઘી વગર -ફાયરલેસ રેસીપી) કાજુ-કોપરા સદાબહારકાજુની તો આપણે ઘણી મીઠાઈ ટેસ્ટ કરી હશે પણ હું આજે કૈક નવીનલઈને આવી છું,,,આ સ્વીટમાં ઘીનો જરા પણ ઉપયોગ નથી કર્યો ,,ગૅસનો તો ઉપયોગ જ નથી ,,એટલે સમય પણ બચે છે ,માત્ર કાજુ સેકવાપૂરતો જ ગેસ વાપર્યો છે ,એ પણ અત્યારે ભેજવાળું વાતવરણ છે માટે થોડુંસેકવું પડે ,,બાકી સૂકી ઋતુમાં ના સેકો તો પણ ચાલે ,ગુલાબ ની પાંદડી પણમેં ઘરે જ દેશી ગુલાબમાંથી બનાવી છે ,,બહુ ઝડપ થી આ મીઠાઈ બની જાય છેતો કોઈ મહેમાન આવી ચડે તો પણ પાંચ મિનિટમાં બની જાય છે ,, Juliben Dave -
નારિયેળ ના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
આ લાડુ, તહેવારો માં બનાવી ને પ્રસાદ માં ઠાકોરજી માટે તૈયાર કરાય છે.ગણપતિ ના તહેવાર માં ખાસ બનાવવા માં આવે છે અને દાદા ને ધરાવાય છે#RC2#Wk2 Bina Samir Telivala -
-
-
-
-
-
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CRકોકોનટ એ ખનીજ તત્વો થી ભરપૂર છે. નારિયેળ તથા સૂકું ટોપરું એમ બંને રીતે ગુણકારી છે. Jyoti Joshi -
-
ઈન્સ્ટન્ટ કોકોનટ લાડુ (Instant Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladoo#cookpadindiaઆજ ની દોડભાગવાળી જીંદગીમાં ફટાફટ બની જાય તેવી વસ્તુઓ તો ખુબ જ ઉપયોગી છે. આ લાડુ ફક્ત બે જ સામગ્રી થી ગેસ પર ચડાવ્યા વિના ૧૦ જ મિનિટ માં બની જાય છે. આને ખુબ જ ટેસ્ટી લાગે છે. Rinkal Tanna -
-
-
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
-
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR લાડુ એક પ્રકાર ની ભારતીય મીઠાઈ છે, જે જુદી જુદી સામગ્રી થી ઘણાં પ્રકાર ના બનાવી શકાય છે.પ્રાચીન કાળ માં લાડુ નું કોઈ પણ ઉત્સવ માં ભોજન સમારંભ માં વિશેષ પ્રકાર નું મહત્વ હતું. મંદિર માં ભગવાન ના પ્રસાદ માં લાડુ નો ભોગ ચઢાવાય છે.મહારાષ્ટ્ર માં ગણેશજી ને ખાસ કોપરા ના લાડુ અથવા મોદક નો પ્રસાદ હોય છે.ગણેશચતુર્થી માં દસ દિવસ અલગ અલગ ભોગ ગણેશજી ને અર્પણ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે કોપરા ના લાડુ નો ભોગ ચઢાવવા માં આવે છે. Dipika Bhalla -
-
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે. Shivani Bhatt -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14555442
ટિપ્પણીઓ