ઈન્સ્ટન્ટ કોકોનટ લાડુ (Instant Coconut Ladoo Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

#GA4
#Week14
#Ladoo
#cookpadindia
આજ ની દોડભાગવાળી જીંદગીમાં ફટાફટ બની જાય તેવી વસ્તુઓ તો ખુબ જ ઉપયોગી છે. આ લાડુ ફક્ત બે જ સામગ્રી થી ગેસ પર ચડાવ્યા વિના ૧૦ જ‌ મિનિટ માં બની જાય છે. આને ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨૦ લાડુ આશરે
  1. ૨૦૦ મીલી. અમુલ મિઠાઈ મેટ
  2. ૨૦૦ ગ્રામ કોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિઠાઈ મેટ અને કોપરાનું ખમણ લઈ લો.

  2. 2

    હવે એક બાઉલમાં માં મિઠાઈ મેટ કાઢી લો. તેમાં ધીમે ધીમે કોપરાનું ખમણ ઉમેરતા જાઓ અને બરાબર મિક્ષ કરતાં જાઓ.(લાડુ વળે તેટલી માત્રામાં કોપરાનું ખમણ ઉમેરવું.)

  3. 3

    ઘી વાળો હાથ કરી લાડુ વાળી લો અને કોપરાના ખમણ માં રગદોળી લો.

  4. 4

    તો તૈયાર છે ફટાફટ બની જતા ઈન્સ્ટન્ટ કોકોનટ લડ્ડુ. (ફી્ઝ માં સેટ કરવા મુકી શકાય છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

Similar Recipes