કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં કોપરા નું છીણ લેવું પછી એમાં મિલ્કમેડ લેવુ પછી કાજુ બદામ,ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી લેવુ.
- 2
પછી એના લડડુ ના બનાવી લેવા અને સ્પી્નકલ માં રગદોળી લેવા પછી,અને મારા દીકરા ને ચોકલેટ ભાવે છે એટલે મેં ડબલ બોઈલર માં કમ્પાઉન્ડ ચોકલેટ મેલ્ટ કરી એમાં ડીપ કરી લેવા પછી ૫ મિનિટ માટે ફી્જ માં મુકવા પછી થોડીવાર પછી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooઆમ તો અપને લાડુ બહુ અલગ અલગ રીત બનાવતા જ હોય છીએ તો આજે મેં ચોખા ના લોટ માં ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે જે શિયાળા માટે પણ બેસ્ટ છે Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
-
પનીર કોકોનટ લાડુ (Paneer Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#LadooCoconut મારું most favourite ingredient છે. એમાં પણ લડ્ડુ નું નામ આવતા જ નાના મોટા સહુ ના મોઢા માં પાણી આવી જાય. એટલે આજે હું આપની સાથે share કરું છું very easy and tasty કોકોનટ પનીર લડ્ડુ. Vidhi Mehul Shah -
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)
#GA4#Week10#chocolate Vaishali Prajapati -
કોપરા ના લાડુ(Coconut ladoo Recipe in Gujarati)
#GA4#week14#પઝલ-લાડુ કોપરા લાડુ મારા અને મારા દીકરા ના ફે - વરિટ છે. અને એકદમ જલ્દી બની જાય છે. તો તમે જરુર થી બનાવજો. આમાં ડ્રાયફ્રુટ અને ઈલાયચી ના દાણા નાખવાથી આનો સ્વાદ સારો લાગે છે. Krishna Kholiya -
-
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
-
-
-
-
ઈન્સ્ટન્ટ કોકોનટ લાડુ (Instant Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladoo#cookpadindiaઆજ ની દોડભાગવાળી જીંદગીમાં ફટાફટ બની જાય તેવી વસ્તુઓ તો ખુબ જ ઉપયોગી છે. આ લાડુ ફક્ત બે જ સામગ્રી થી ગેસ પર ચડાવ્યા વિના ૧૦ જ મિનિટ માં બની જાય છે. આને ખુબ જ ટેસ્ટી લાગે છે. Rinkal Tanna -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
-
ઇન્સ્ટન્ટ ઓરિયો કોકોનટ મોદક (Instant Oreo Coconut Modak Recipe In Gujarati)
#SGC#cookpadgujratiઇન્સ્ટન્ટ ઓરીયો કોકોનટ મોદક બનાવવા ખૂબ જ સરળ છે ગેસ વિના બની જાય છે અને તે ખાવા માં પણ ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને આ મોદક ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
-
કોકોનટ મોદક (Coconut Modak Recipe In Gujarati)
#GCRPost - 7GANESH CHATURTHI ChallengeCOCONUT MODAKGannayakay Gandaivatay Ganadhyakshay Yadhimahi...Gun Shariray Gun Manditay Guneshanay YadhimahiGunaditay Gunadhishay Guna Pravishtay yadhimahiEKDANTAY VAKRATUNDAY Gauri Tanaya YadhimahiGajeshanay Balchandray SHREE GANESHAY Yadhimahi Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14271371
ટિપ્પણીઓ (3)