કોકોનટ લાડુ(Coconut Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગેસ પર એક કઢાઈ મૂકો તેમાં ટોપરાનું ખમણ અને દૂધ એડ કરો
- 2
અને એકદમ તેને હલાવતા રહો અને થોડીવાર સુધી ઉકળવા દો પછી તેમાં ખાંડ નાખો
- 3
જ્યાં સુધી આ મિશ્રણ ઘટ ન થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો પછી જ્યારે એકદમ ઘટ્ટ થઈ જાય મિશ્રણ પછી તેમાં ગુલાબી ફૂડ કલર ઉમેરો
- 4
પછી થોડીવાર તેને ઠંડુ થવા રાખો ઠંડુ થઈ જાય પછી કોપરાના ખમણમાં રગદોળીને નાના નાના લાડુ વાળો
- 5
તો તૈયાર છે કોકોનટ લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ કોકોનટ રોઝ લાડુ (Instant Coconut Rose Ladoo Recipe In Gujarati)
#GC Tasty Food With Bhavisha -
-
-
-
-
કોકોનટ નાગરવેલ ના પાન ના લાડુ (Coconut Nagarvel Paan Ladoo Recipe In Gujarati)
#CWM1 #Hathimasala #MBR7 Jayshreeben Galoriya -
-
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
-
-
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
-
-
-
-
-
-
દુધી ડ્રાયફ્રુટ લાડુ (Dudhi_Dryfruit_ladoo Recipe In Gujarati)
#GA4#WEEK14#LADOO#DUDHI_DRYFRUITE_LADOO#COOKPADINDIA Hina Sanjaniya -
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14248816
ટિપ્પણીઓ (3)