દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#week21
#દૂધી
હેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2_૩
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીધાણજીરૂ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 બાઉલદૂધી નું છીણ
  7. તેલ જરૂરિયા મુજબ
  8. પાણી જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છીણી લો.ત્યાર બાદ તેમાં હળદર,મરચું,મીઠું,ધાણા જીરું, 1 ચમચી તેલ અને 1 કપ ઘઉંનો લોટ નાખી પાણી થી લોટ બાંધો ત્યાર બાદ થોડી વાર ઢાંકી ને રાખી મૂકો

  2. 2

    નાના લૂઆ લઇ ને ગોળ વાળી ને બંને બાજુ સેકી લો

  3. 3

    સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes