પિઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કે ૪ નંગ ટામેટા
  2. ૧ ચમચીચીલીફ્લેક્સ
  3. કે ૬ નંગ લસણ ની કળી
  4. ૧ ચમચીઓરેગાનો (મિક્સ હરબ)
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીખાંડ
  7. કે ૩ ચમચી ટામેટા કેચઅપ (optional)
  8. ૨ ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ટામેટા ને ધોઈ સાફ કરી તેના ટુકડા કરી લેવા પછી એક મિક્સર જારમાં ટામેટા ના કટકા ને લસણ ની કળી નાખી ક્રશ કરી લેવું તેની ગ્રેવી બનાવી લેવી

  2. 2

    પછી એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થયા બાદ તેમાં ટામેટા ની ગ્રેવી નાખવી પછી તેમાં ટામેટા કેચઅપ નાખવો

  3. 3

    પછી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું સ્વાદાનુસાર નાંખવું ને ખાંડ નાખી બધું મિક્સ કરી લેવું

  4. 4

    પછી તેને ધીમા તાપે ચઢવા દેવું ૫ કે ૭ મિનિટ સુધી બરાબર હલાવી મિક્સ કરવું થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો

  5. 5

    હવે તૈયાર છે પિઝા સોસ આ સોસ ને ફ્રીઝ માં એક વીક સુધી રાખી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes