ચાઇનીઝ રોલ (Chinese Roll Recipe in Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
ચાઇનીઝ રોલ (Chinese Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદા ના લોટ માં તેલ નું મોણ મીઠું અજમો નાખી મેંદા ના લોટ ની કનક રેડાય કરવી ત્યારબાદ તેમાં ગોળ સેપ માં લુવા ને રોલ નો સેપ આપવો
- 2
- 3
ત્યારબાદ તેમાં આપડે જે નોર્મલ નુડડલસ બનાવી છે કાંદા ગાજર, કોબી કૅપિસુકમ નસખી તેમાં સોયા સોસ ચીલી સોંસ ગારીક નાખી ને નુડડેલ્સ નું સ્ટુફીન્ગ તય્યયાર કરીને ઠન્ડુ થવા રાખી દેવુ. ત્યાબાદ રોલ વણી તેમાં ચાઇનીઝ સ્ટફિંગ ભરી ને ગરમ તેલ માં તરી લેવુ.. ને સાલસા સોંસ જોડે સેર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
-
-
-
-
છોલે પૂરી (Chole poori Recipe in Gujarati)
#GA4#Week9#Maidaછોલે પૂરી હું ડિનર માં લેવાનું વધુ પસંદ કરું છું જોડે સલાડ ગ્રીન ચટણી, છાસ પાપડ, સેર્વ કરું છું Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
#GA4#Week3#chinese# carrotએક લોકપ્રિય ચાઇનીઝ વાનગી, સ્પ્રિંગ રોલ્સ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ હોઠ-સ્માકિંગ નાસ્તા નૂડલ્સ, ગાજર, કેપ્સિકમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનું બહાર નું પડ ક્રિસ્પી અને કડક સ્વાદિષ્ટ તે બાળકો માટે એક સારો નાસ્તો છે. તેઓ આ વાનગીને પસંદ કરશે અને બાળકો માટે સારું છે જેશાકભાજી અને નુડલ્સ નું મિશ્રણ સાથે ખાવું પસંદ કરશે.. Twinkal Kalpesh Kabrawala -
ચાઇનીઝ ઘૂઘરા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઘૂઘરા એ ઇન્ડિયન રેસિપી છે.ગુજરાત માં સ્વીટ ઘુઘરા બને છે.મેં અહીંયા ઇન્ડિયન અને ચાઇનીઝ નું ફયુઝન કરી ને ચાઇનીઝ ઘૂઘરા બાંવ્યા છે. Dharmista Anand -
-
-
-
ચાઇનીઝ ડ્રાય મસાલા પાસ્તા જૈન (Chinese Dry Masala Pasta Jain Recipe In Gujarati)
#TRO #DTR#દિવાળી_ટીર્ટ્સ#મસાલા_પાસ્તા#સૂકા_નાસ્તા#દિવાળી#Chinese#pasta#kids#COOKPADINDIA#CookpadGujrati મોટાભાગે દરેક બાળકને પાસ્તા તો ભાવતા જ હોય છે. પાસ્તા આપણે હોટ અથવા તો ઠંડા એટલે કે સલાડના રૂપમાં સર્વ કરતા હોઈએ છીએ પરંતુ મેં અહીં પાસ્તા ને કોરા નાસ્તાના સ્વરૂપે તૈયાર કર્યા છે. સામાન્ય રીતે દિવાળીમાં ફરસી પૂરી, શક્કરપારા , ચકરી વગેરે જેવા ઘણા નાસ્તા બનતા જ હોય છે, પરંતુ બાળકોને કંઈક અલગ અને નવું જ જોઈતું હોય છે. આથી તમે આ રીતે પાસ્તા બનાવીને લાંબા સમય સુધી તેને સાચવી શકો છો આ ઉપરાંત દિવાળીમાં તમે મહેમાન આવે ત્યારે કોરા નાસ્તામાં પણ તેને સર્વ કરી શકો છે. તો આ દિવાળીએ તમે પણ આ રીતે પાસ્તા બનાવીને તૈયાર રાખજો. અહીં મેં આ પાસ્તા ને ચાઇનીઝ ફ્લેવર આપી છે આમાં તમે બીજી પણ અલગ અલગ ફ્લેવર આપી શકો છો. Shweta Shah -
ચીઝ કેપ્સીકમ પીઝા રોલ(cheese capsicum pizza roll recipe in gujar
#GA4#week21#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ચાઇનીઝ કુરકુરી રોટી (Chinese Kurkuri Roti Recipe Gujarati)
ખાવા માં ટેસ્ટી અને ઓછી વસ્તુ અને ઓછા સમયમાં બની જાય એવી આ રેસીપી જરૂર થી બનાવજો અને તમને બધા ને આ રેસીપી કેવી લાગી એ જરૂર થી જણાવજો. Hetal lathiya -
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EB#week14 મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે Khushbu Sonpal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14558751
ટિપ્પણીઓ (4)