ચીઝ કેપ્સીકમ પીઝા રોલ(cheese capsicum pizza roll recipe in gujar

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 લોકો
  1. 4 નંગઆલુ બાફેલા
  2. 3 મોટી ચમચીપીઝા સોસ
  3. 4નાના કયુબ ચીઝ ખમણેલું
  4. 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  5. 1 વાટકીમેંદા નો લોટ
  6. 1 ચમચીતેલ
  7. 1 ચમચીઘી
  8. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક વાસણમાં આલુ મેશ કરી લો તેમાં ચીઝ ખમણેલું,2 ચમચી પીઝા સોસ ઉમેરો, કેપ્સીકમ ઝીણું સમારેલું ઉમેરો.

  2. 2

    પુરણ તૈયાર કરી એક તરફ રહેવા દો. મેંદા નો લોટ બાંધી લો. તેમાં તેલ, ઘી અને ગરમ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો મીઠું સ્વાદાનુસાર ઉમેરો.લોટ કુણવી લો.

  3. 3

    પાટલા પર નાના લુઆ કરી પુરી વણી લો. તેમાં પુરણ ઉમેરો તેને સહેલાઈથી રોલ વાળી દો.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તળી લો. ગુલાબી થાય ત્યાં સુધી.તેને કટીંગ કરી પ્લેટ માં સવૅ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes