પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week22
#સોસ

પીઝા કે પાસ્તા આપણને બધા ને ભાવતા હોય છે તો જયારે જલ્દી માં હોઈએ તો આ રીતે પહેલે થી સોસ બનાવેલો હોય તો સારું પડે.

પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati)

#GA4
#Week22
#સોસ

પીઝા કે પાસ્તા આપણને બધા ને ભાવતા હોય છે તો જયારે જલ્દી માં હોઈએ તો આ રીતે પહેલે થી સોસ બનાવેલો હોય તો સારું પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 પિઝા માટે
  1. 3મીડીયમ ટામેટા
  2. 1 નંગમીડીયમ ડુંગળી
  3. 5-6કળી લસણ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  6. 1/2ચમચી ઓરેગાનો
  7. 1/2ચમચી ખાંડ
  8. 3 ચમચીટામેટા સોસ
  9. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં એક ગ્લાસ જેટલું પાણી ગરામ કરો. પાણી ઉકળે એટલે ટામેટા ઉમેરો (ટામેટા માં ચાર કાપા કરવા જેથી બફાયા પછી સ્કિન નીકાળવામાં પ્રોબ્લેમ ના થાય)

  2. 2

    ટામેટા બફાઈ જાય એટલે એની સ્કિન નીકળી દો અને ટામેટા ને મિક્સર માં પીસી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ લઇ ગરમ થવા દો. પછી એમાં ડુંગળી અને લસણ સાંતળો.

  4. 4

    થોડુ ચડી જાય એટલે ટામેટા ની પ્યુરી ઉમેરો. અને ચડવા દો. હવે એમાં ખાંડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ઉમેરો. અને અને 5-7 મીન સરખું ચડવા દો.

  5. 5

    સ્વાદ મુજબ મીઠું ઉમેરો. અને ટામેટા સોસ ઉમેરો. તમારી પાસે બેસિલ પત્તા હોય તો ઉમેરી શકો છો.

  6. 6

    સોસ તૈયાર છે. અને સ્ટોરે કરવા ફ્રિજ માં રાખી શકો છો

  7. 7

    જયારે પણ પીઝા બનાવના હોય ઉપયોગ માં લેવા 1/2 કલાક પહેલા નીકળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

Similar Recipes