પીઝા-પાસ્તા સોસ (pizza-Pasta sauce recipe in Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

આજે મે ફસ્ટ ટાઈમ પીઝા સોસ ઘરે રેડી કર્યો છે. રીઅલી ખૂબ જ સરસ બન્યો. આમ તો હું રેડી મેટ જ યુઝ કરુ છું બટ એ ટેસ્ટ માં થોડો વધારે ખટાશ વાળો આવે છે તો આ વખતે મે ઘરે જ બનાવ્યો. અને મે થોડો સ્પાઈસી પણ રાખયો છે જેથી જયારે પીઝા બનાવીશ તો એકદમ ટેસ્ટી બને. હજુ સોસ પીઝા પર ટ્રાય નથી કર્યો બટ બ્રેડ પર ટ્રાય કર્યો હતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગમોટા ટામેટાં
  2. 3 કપપાણી
  3. 1 નંગનાની બારીક સમારેલી ડુંગળી
  4. 4 નંગલસણ બારીક કટ કરેલું
  5. 2 ચમચીઓરેગાનો
  6. 2 ચમચીબેસીલ
  7. 2 ચમચીચીલી ફલેકસ
  8. 1 ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીખાંડ
  10. 3-4 ચમચીકેચપ
  11. 3 ચમચીઓલીવ ઓઈલ
  12. 1 ચમચીવિનેગર (ઓપશન્લ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટાં ને ધોઈ ને તેનો ઉપરનો ભાગ કાઢી ઉપર સાધારણ ચાર કટ મુકી ગરમ પાણીમાં બોઈલ કરી લો.કટ મુકવાથી તેની છાલ કાઢવામાં ઈઝી રહેશે.

  2. 2

    ટામેટાં બફાઈ જાય પછી તેને ઠંડા પડવા દો. ઉપરની છાલ કાઢીને 3 ટામેટાં ની પ્યુરી રેડી કરો. એક ટામેટાં ને ચોપર માં પીસી લો. જેથી સોસમા થોડો કરન્ચીનેશ રહે.

  3. 3

    હવે નોનસ્ટિક કડાઈમાં 3 ચમચી ઓલીવ ઓઈલ લો તેમાં બારીક કટ કરેલું લસણ ઉમેરો તરત જ ડુંગળી પણ એડ કરો. થોડું સતડાઈ કે તરત પ્યુરી એડ કરો. હવે મીઠું નાખીને ઢાંકણ ઢાંકી ટમેટાનુ પાણી બળે ત્યાં સુધી ઉકળવા દો.

  4. 4

    ટામેટાં નો કલર ચેન્જ થાય અને સોસ મા પાણી બળી જાય પછી તેમાં ઓરેગાનો, બેસીલ, ચીલી ફલેકસ, મરી પાઉડર અને ખાંડ ઉમેરી ને ફરી 10 મિનિટ ઉકળવા દો.

  5. 5

    છેલ્લે ટામેટાં સોસ અને વિનેગર નાખી 5 મિનિટ પછી ગેસ ઓફ કરો. વિનેગર નાખવુ ઓપશન્લ છે જો લાંબો સમય ના રાખવો હોય તો વિનેગર ના નાંખો તો ચાલે. બટ 15 - 20 દિવસ સાચવવો હોય તો વિનેગર એડ કરવું

  6. 6

    તો રેડી છે આપણો મસ્ત સ્પાઈસી પીઝા સોસ. આ સોસ પાસ્તા માં પણ યુઝ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes