થ્રી સોસ પીઝા (Three Sauce Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપણા પીઝાનો આપણે જાતે જ બેજ બનાવવાનું હોવાથી થોડો પ્રિપેરેશન ટાઈમ વધુ લાગે છે. પરંતુ આ પીઝા રેસ્ટોરન્ટમાં મળતા પીઝા જેવું લાગશે બીજી વિશિષ્ટતા આમાં ૩ sources થી બનાવવામાં આવે છે તેથી આ ઇન્ટરેસ્ટિંગ લાગશે, સ્વાદિષ્ટ તો હોવાનું જ આ બનાવવા માટે ઉપર પ્રમાણેના બધા ઘટકો એકઠા કરો.
- 2
એક વાસણમાં 1/2 કપ જેટલું દૂધ લો.બાકીનો 1/2 કપ લોટ બાંધવા માટે રહેવા દો.
હવે આ લીધેલા દૂધમાં east ખાંડ મીઠું લસણ ડુંગળી નો પાઉડર અને બટર ઉમેરી બધું બરાબર મિક્સ કરો, હવે આ મિશ્રણમાં મેંદા ના લોટ ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ દૂધ ઉમેરતા જાઓ અને લોટ ઢીલો બાંધો.
બાંધેલા લોટને બરાબર પંદર મિનિટ સુધી મસળો જેથી ગ્લુટેન છૂટું પડે અને લોટ ખૂબ જ મુલાયમ થાય. ખુબ જ જરૂરી છે. - 3
એક ડબ્બામાં આ બાંધેલા લોટને મૂકો અને ડબ્બાને બરાબર એર ટાઈટ બંધ કરો અને આ ડબ્બો ફ્રીજમાં સૌથી નીચેના ખાનામાં મૂકો. 24 કલાક પછી ડબો ખોલો તમે જોશો તો બાંધેલી લોટ ની સાઈઝ ડબલ થઈ ગઈ હશે.
- 4
આ લોટને બટર થી ગ્ગ્રીસ કરેલી મોટી ઓવન મોટી ટ્રેમાં મૂકો અને હાથેથી થપથપાવી મોટો રોટલો બનાવો લગભગ ઓવન ટ્રે સાઈઝ. રોટલાને ફોર્ક વડે પ્રીક કરો જેથી ગરમ થાય ત્યારે ફૂલે નહીં.
- 5
રોટલા પર પીઝા સોસ ટોમેટો સોસ અને સેઝવાન સોસ નાખી બરાબર મિક્સ કરી અને પાથરો.
હવે તેની પર કાપેલી ડુંગળી કાપેલ ટમેટૂ કાપેલ કેપ્સિકમ ઓલિવ ના ટુકડા અને sweet corn નાખો ત્યારબાદ તેમની પર પ્રોસેસ ચીઝ ખમણી અને પાથરો - 6
200 ડિગ્રીએ પ્રથમથી ગરમ કરેલા ઓવનમાં આ મૂકો અને 20થી 30 મિનિટ માં પાકી જશે 20 મિનિટ પછી પાંચ પાંચ મિનિટે જોતા રહો બરાબર પાકી ગયો છે કે નહીં પાકીજાય એટલે તેને બહાર કાઢી પીઝા ને બીજા સપાટ વાસણ પર મૂકી પીઝા કટર વડે કાપો. તેની પર મિક્સ હર્બ ૩ઓનિયન પાઉડર અને ચીલી ફ્લેક્સ છાંટો.
- 7
કાપેલા પીઝાના પીસ ને સર્વિંગ ટ્રેમાં કોલ્ડ્રીંક સાથે અથવા sweet લચ્છી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
-
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ