ફૂલ લોડેડ પીઝા

#ફાસ્ટફૂડ
ફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડ
ફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા એક વાડકીમાં યીસ્ટ અને ખાંડ ને થોડું હુંફાળું પાણી નાખીને મિક્સ કરી લો ઢાંકીને 10 મિનિટ રાખો
- 2
એક વાડકા માં મેંદો મીઠું મિલ્ક પાવડર ઓલિવ ઓઇલ ને યીસ્ટ વરુ મિક્સરણ ને જરૂર મુજબ હુંફાળું પાણી નાખીને લોટ બાંધી લો લોટ ને 2 થી 3 મિનિટ બરાબર મસળીને સોફ્ટ કરી લો લોટને તેલ વારો હાથ કરીને ઢાંકીને 1/2 કલાક મૂકી દો
- 3
1/2 કલાક પછી લોટપ્રુફ થઈને ડબલ થઇ જાય એટલે એકસરખા 5 લુવા કરીને રોટલી વણી લો
10 મિનિટ ઢાંકીને ડબલ પ્રુફ થવા દો પછી ચપ્પુ થી પીક કરી પ્રિહિટ ઓવન માં 160 ડિગ્રી પાર 7 મિનિટ માટે બેક કરી લો એરો પીઝા બેઝ રેડી છે - 4
પિઝા બેઝ ને તમે બનાવી ને રાખી સજો છો
પિઝા બેઝ પાર પિઝા સોસ સ્પ્રેડ કરો ડુંગરી કેપ્સિકમ ટોપિંગ કરો ઉપર ચીઝ સ્પ્રેડ કરો ચીઝ પર બ્લેક ઓલિવ ને જેલોંપીની સ્વીટ કોર્ન મુકો ચીલી ફ્લેક્સ ને હર્બ સ્પ્રિન્કલ કરો પ્રિહિટ ઓવન 160 ડિગ્રી પર 5 મિનિટ બેક કરો..
પિઝા ને કટ કરી ટોમેટો કેચપ ને મનગમતા ડ્રીંક સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલ્લી લોડેડ વેજ પિઝા
#goldenapron3#week -6#પિઝા#એનિવર્સરી#વીક-3#મેઇનકોર્સગોલ્ડન એપ્રોન આ વિક હું પિઝા ની રેસીપી લાવી છું મારા અને સૌ ના ફુલ્લી વેજ થી લોડેડ પિઝા .. Kalpana Parmar -
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
-
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
#GA4#Week16જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે. Vijyeta Gohil -
-
વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#pizza#પીઝા#ચીઝ#cookpadindia#cookpadgujaratiવેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. Vaibhavi Boghawala -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
-
ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#EB#week13#MRC#Cookpadgujarati ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. કઢાઈ પિત્ઝા ને બેક કરતા પહેલા સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. પિઝા ને બેક કર્યા પછી પણ ઉપરથી ચીઝ છીણી ને ઉમેરી સકાય છે.. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે. આ પિત્ઝા બાળકો ને ખુબ જ પ્રિય હોય છે Daxa Parmar -
-
સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા) (spinach pesto pizza Recipe In Gujarati)
આ પીઝા ઘઉં ના લોટ માંથી અને પાલક ની પ્યોરી માંથી બનાવેલ છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. ચીઝ નું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો. આશા છે કે તમને જરૂર આ પીઝા પસંદ આવશે.#માઇઇબુક #માયઈબૂક #માઇઇબુક#myebookpost8 #માયઈબૂકપોસ્ટ8 Nidhi Desai -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
-
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
#ઓગસ્ટપીઝા એક એવી વાનગી કે જે સાદી ભાષામાં ભાખરી પર કાચી શાકભાજી મૂકી ને ખાવાની બરાબર ને ! પરંતુ બાળકો ને બધાને ડિફરેન્ટ ગમતું હોય છે વસ્તુ એજ પણ અલગ રીતે એને બનાવો એટલે બાળકો ખુશ એમાંય મોટા થોડો સાથ આપે એટલે જોવાનું જ નઇ. Sonal Panchal -
હેલ્ધી ઈટાલીયન પીઝા
#ફાસ્ટફૂડઆજ કાલ નાના હોય કે મોટા બધાજ ફાસ્ટ ફૂડ ના રસિયા થઈ ગયા છે.ફાસ્ટ ફૂડ ખાવા ની જેટલી મજા આવતી હોય છે એટલો જ વધારે પ્રમાણ માં એનો આહાર માં ઉપયોગ હેલ્થ માટે નુકસાન દાયક નીવડે છે.એટલે આજે હું ફાસ્ટ ફૂડ બનાવી ને આપ ની સમક્ષ હાજર ઠ છું પણ એમાં ટવીસ્ટ આ છે કે આ ફાસ્ટ ફૂડ જંક ફૂડ નથી . હેલથી છે. Snehalatta Bhavsar Shah -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati)
આ પીઝા ઘઉં ના લોટ માંથી અને પાલક ની પ્યોરી માંથી બનાવેલ છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. ચીઝ નું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો. આશા છે કે તમને જરૂર આ પીઝા પસંદ આવશે.#માઇઇબુક #માયઈબૂક#myebookpost8 #માયઈબૂકપોસ્ટ8 #superchef2 #સુપરશેફ2 #superchef2post5 #સુપરશેફ2પોસ્ટ5 Nidhi Shivang Desai -
-
ચીઝી કોર્ન અને પેસ્તો મીની પીઝા (Cheesy Corn Pesto Mini Pizza Recipe In Gujarati)
#walnuttwist ફ્રેશ બેઝિલ અને અખરોટ નો ઉપયોગ કરી ને મેં પેસ્તો બનાવ્યો પણ એમાં મેં બાફેલા મકાઈ દાણા નો ઉપયોગ કરી ને ટ્વિસ્ટ આપી ને કોર્ન પેસ્તો સોસ બનાવ્યો અને એમાં પણ એનો ઉપયોગ મીની પીઝા પર કર્યો વાહ વાહ ટેસ્ટ ની તો શુ વાત કરું આવી જાવ બધા.સ્ટાર્ટર માં પણ તમે આ પીઝા સર્વ કરી શકો છો નાના મોટા સૌ ને ભાવે એવા છે. Alpa Pandya -
બ્લેક સ્ટીમ વેજ બન
#GujjusKitchen#તકનીકટીમ ચેલેન્જ માં અમારી ટીમે સ્ટીમ તકનીક ને પસન્દ કરી છે જે હેલ્થી પણ છે જેમાં મેં ચાઇના નું ફેમસ ફૂડ સ્ટીમ બન કાળા તલ ને ઇન્ડિયન ટચ સ્ટફિંગ સાથે બનાવ્યા છે જે ટેસ્ટ માં ને જોવામાં પણ ખુબજ સારા લાગે છે ... Kalpana Parmar -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
વેજી ચીઝ બર્સ્ટ પીઝા (Veggie Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17વેરી વેજી ચીઝ બર્સ્ટ પીઝા jigna shah -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
પમ્પકીન બન
#લીલીપીળીસફેદ કોળું ને પીળું કોળું બંને ખાવામાં ખુબ હેલ્થી છેપણ આપે રોજિંદા જમવામાં ખુબ ઓછ વાપરતા હોઈએ છે પણ આ રીતે બનાવવા માં આવે તો મેહમાનો તેમજ ઘરના બન્ને પસંદ કરે કરે છે . Kalpana Parmar -
-
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#Week5#Italianમાર્ગીરીટા પીઝા એક ઇટાલિયન ડીશ છે. ઈટલી ના શેફ એ ઈટલી ની રાણીના સન્માન માં પીઝા માર્ગીરીટા ની શોધ કરી હતી. પિઝા સોસ અને મોઝરેલા ચીઝ ના ટોપીંગ થી આ પીઝા તૈયાર કરવામાં આવે છે. Rinkal’s Kitchen -
ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ29આ લોકડાઉન અને કોરોના ના લીધે આપણે બધાજ ડોમીનોઝ પીઝા ને મીસ કરી રહ્યા છે. તેમજ પીઝા તો મારા ખુબજ પ્રીય છે અને હુ પણ પીઝા ને ખુબજ મીસ કરી રહી છુ. તો મે આજે ઘરેજ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરેજ બનાવ્યા છે. અને એનો ટેસ્ટ,ટેક્સ્ચર સેમ ડોમીનોઝ ના ટેસ્ટ જેવોજ આવશે.આ થોડી પીઝા બનાવવાનુ મહેનતી છેપણ જો તમે મીસ કરી રહ્યા હોવ તો આજે જ તમે પણ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરે બનાવો. તમારા બળકો પણ ખુબજ ખુશ થઈ જશે. khushboo doshi -
મેકિસકન પિઝા (Mexican Pizaa Recipe in Gujarati)
પિઝા નાના મોટા દરેકની પ્રિય વાનગી છે. પિઝા બનાવવાની રીત અલગ અલગ પ્રકારની હોય છે. એમાથી આજે મેં મેકિસકન પિઝા રેડી કરેલ છે..😋😋#GA4#Week21#મેકિસકન#મેકિસકન પિઝા 😋😋 Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ