માયોનીઝ સોસ (Mayonnaise Sauce Recipe In Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપદૂધ
  2. ૨ કપઓઇલ
  3. ૧ ચમચીવિનેગર
  4. ૨ ચમચીખાંડ નો ભુકો
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક મિક્ષી જાર લો

  2. 2

    તેમાં બધું નાખો

  3. 3

    હવે મિક્સર ફેરવી લો, થોડુક તેલ નાંખી ફેરવી લો

  4. 4

    પાછું થોડુક તેલ નાંખી ફેરવી લો

  5. 5

    તૈયાર છે માયોનીઝ સોસ😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

ટિપ્પણીઓ

Similar Recipes