પિંક ગ્રેવી પાસ્તા (Pink Gravy Pasta Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

Pink gravy pasta ખૂબજ સ્વાદિષ્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩~૪ લોકો
  1. ૨ વાટકીપાસ્તા
  2. રેડ ગ્રેવી માટે
  3. ૪~૫ નંગ ટામેટા
  4. ૪~૫ કળી લસણ
  5. ટુકડોઆદુ નાનો
  6. ડુંગળી
  7. ૧ વાટકીસીમલા મરચાં
  8. ૧ વાટકીકોર્ન
  9. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૧ ચમચીઓરેગાનો
  11. મીઠું સ્વાદમુજબ
  12. વ્હાઇટ સોસ માટે
  13. ૧\૪ પેકેટ બટર
  14. ૧ ચમચીમેંદો
  15. ૫૦૦ ગ્રામ દૂધ
  16. ૧ ચમચીખાંડ
  17. થોડું ચીલી ફ્લેક્સ, oregano, મીઠું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    Pasta બાફી લો.

  2. 2

    ટામેટા મિક્સરમાં વાટી લો. અને રેડ ગ્રેવી નો બધો સામગ્રી સાથે ગ્રેવી ઉકાળો.

  3. 3

    White sauce સામગ્રી સાથે બનાવો.

  4. 4

    કડાઈમાં થોડું તેલ મૂકી બંને ગ્રેવી add કરી pasta નાખો. ઉકાળો અને ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes