સ્પીનચ પાસ્તા (Spinach Pasta Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

સ્પીનચ પાસ્તા (Spinach Pasta Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5 કલાક
6 સવિઁગ
  1. 300 ગ્રામવ્હાઈટ સોસ
  2. 250 ગ્રામબોઇલ પાસ્તા
  3. જરુર મુજબ ચીલી ફ્લેક્સ
  4. 1/2 ચમચીબટર
  5. 1 કપદુધ
  6. 1 કપસ્પીનચ પ્યુરી
  7. 100 ગ્રામચીઝ
  8. 1 ચમચીમિક્સ હર્બસ

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ પાસ્તા ને બાફી લેવા ને વ્હાઈટ સોસ રેડી કરી લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી તેમા 1/2 ચમચી બટર મુકી વ્હાઈટ સોસ નાખો. ત્યાર બાદ તેમા સ્પીનચ પેસ્ટ નાખી ચીઝ નાખો.

  3. 3

    હવે તેમા પાસ્તા એડ કરી જરુર મુજબ દૂધ નાખો. હવે તેમા સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ નાખી બરાબર મીક્ષ કરી લો.

  4. 4

    તો તૈયાર સપીનચ પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes