ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘટકોમાં બતાવેલ બધી વસ્તુઓ લો.
- 2
ત્યાર બાદ એક તપેલીમાં પાણી લઇ તેમાં થોડું નમક નાખી તેને મીડીયમ પર ગરમ કરવા માટે ગરમ થઈ જાય તે પછી તેમાં નાખો અને તેને ત્યાં પણ હતું જ્યારે પાસ્તા સોફ્ટ થઈ જાય પછી તેમાંથી બધું પાણી કાઢી નાખો હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ટામેટાની ગ્રેવી નાખો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ગાજર અને ઝીણી સમારેલી કોબી ઉમેરો
- 3
અને ત્યારબાદ તેમાં થોડું નિમણૂંક એક ચમચી જેટલો રેડ ચીલી સોસ અને એક ચમચી જેટલો ટોમેટો કેચપ ઉમેરો અને તેને સરખી રીતે બધા મિક્સ થઇ જાય એટલે તેમાં પાસ્તા ઉમેરો અને બધાને સરખી રીતે મિક્સ કરો અને ત્યારબાદ ઉપરથી તેમાં 1/2ચમચી પૅપ્રિકા ઉમેરો અને તેને બે મિનિટ સુધી ગેસ પર રાખો પછી તેને ગેસ પરથી ઉતારીને એક ડીશમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ઇટાલિયન પાસ્તા(Italian pasta Recipe In Gujarati)
#GA4#week5#ઇટાલિયનખૂબ ઝડપથી બનતી અને ટેસ્ટ માં પણ ખૂબ સારી આ રેસિપિ બાળકો ની હોટ ફેવરીટ છે.તેમાં ગાજર અને વટાણા જેવા શાક ઉમેરીને તેને થોડી હેલથી બનાવી શકીએ છીએ. KALPA -
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
-
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
ઇટાલિયન હબ રાઈસ વિથ ઇટાલીયન સોસ(Italian herbs rice with sauce Recipe In Gujarati)
#GA4#Week5#Italianrice Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13878130
ટિપ્પણીઓ