લીંબુ સોસ (Lemon Sauce Recipe in Gujarati)

lina vasant
lina vasant @cook_16574201

#GA4
#week22
# sauce

લીંબુ સોસ (Lemon Sauce Recipe in Gujarati)

#GA4
#week22
# sauce

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિઓ
  1. 2 નંગઆથેલા લીંબુ
  2. 1 વાટકીગોળ
  3. 1 ચમચીલાલ મરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આથેલા લીંબુ લો. પછી તેમાથી બીજ કાઢી નાખો.

  2. 2

    પછી તેમા ગોળ નાખી મિક્સર જાર મા ક઼શ કરી લો.

  3. 3

    ક઼શ થઈ જાય પછી લાલ મરચુ પાઉડર મિક્સ કરી ગેસ ઉપર ધીમે તાપે ઉકાળો.

  4. 4

    તો તૈયાર છે આથેલા લીંબુ નો સોસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes