ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ટામેટા ને કુકુર માં નાખી ૫ સિટી થઈ ત્યાં સુધી બાફી લો.
- 2
પછી ટામેટા ઠંડા થાય એટલે તેને મિક્ચર જાર માં નાખી ને બ્લેંડ કરી લેવું.
- 3
પછી પુરિ ને ગરની માં નાખી ગાળી લો.
- 4
પછી એક કડાઈ માં ટોમેટો પ્યુરી નાખી ઉકળવા દો.પછી તેમાં ખાંડ ઉમેરી સતત ચલાવતા રહો.
- 5
પછી તેમાં મરચું પાઉડર, મીઠું અને વિનેગર ઉમેરો.અને તેને ઘટ થવા દયો.
- 6
To તૈયાર છે ટોમેટો સોસ 🍅🥣🍅
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583771
ટિપ્પણીઓ (2)