ક્રીમી ફ્રૂટ કસ્ટર્ડ (Creamy Fruity custard Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week 22
કંઇક નવું ટ્રાય કર્યું છે.ઝડપથી બનતું આ dessert ગરમી માં ગમશે.

ક્રીમી ફ્રૂટ કસ્ટર્ડ (Creamy Fruity custard Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week 22
કંઇક નવું ટ્રાય કર્યું છે.ઝડપથી બનતું આ dessert ગરમી માં ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો
  1. ૧ કપmix fruits(સફરજન, ચીકુ, દ્રાક્ષ)
  2. ૨+(૧/૪ કપ) દૂધ
  3. ૩ ટેબલ સ્પૂનવેનિલા કસ્ટર્ડ
  4. પેકેટ બ્રિટાનિયા સ્લાઈસ કેક
  5. ૩ ટેબલ સ્પૂનખાંડ
  6. ડ્રાય ફ્રુટ જરૂર મુજબ બારીક સમારેલા
  7. ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં મા ૨ કપ દૂધ લઇ તેમાં ખાંડ અને કસ્ટર્ડ પાઉડર નાખી મિક્સ કરી ગરમ મૂકો.

  2. 2

    સરસ મિક્સ થઈ જાય તેમ હલાવતા રહો.કસ્ટર્ડ તૈયાર કરો. ઠંડુ થવા દો.

  3. 3

    ૪ ટેબલ સ્પૂન દૂધ મા એક ટી સ્પૂન ખાંડ ઉમેરી ઓગળી લો.

  4. 4

    એક કાચના બાઉલ માં કેક ના પીસ ગોઠવો. નો

  5. 5

    તેની ઉપર ચમચા થી ખાંડ વાળી દૂધ રેડી કેક થોડી પલાળો.

  6. 6

    તેની ઉપર કસ્ટર્ડ પાથરી મિક્સ બારીક સમારેલા ફ્રૂટ ગોઠવો.

  7. 7

    તેની ઉપર પાછું કસ્ટર્ડ ને પાથરી લો.બીજા લેયર ઉપર ફ્રેશ ક્રીમ ને રેડી લો /ચમચા થી પાથરી લો. ઉપર ફ્રૂટ ના પીસ મૂકી ડ્રાય ફ્રુટ ભભરાવો.

  8. 8

    ફ્રીઝ માં ઠંડુ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes