ચીઝ સોસ (Cheese Sauce Recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તી માટે
  1. 3 ચમચીબટર
  2. 3 ચમચીમેંદા
  3. 4 કપમિલ્ક
  4. 1/2 કપચીઝ
  5. મિંઠુ જરુર મુજબ
  6. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પહેલા એક પેનમાં બટર ગરમ કરો.હવે મેંદો એડ કરી સ્લો ફ્લેમ પર લાઈટ પિંક થાય એ રીતે શેકી લો.

  2. 2

    હવે તેમાં વન બાય વન હાફ અપ મિલ્ક એડ કરી ગાંઠા ના રહી એ રીતે હલાવી મિલ્ક એડ કરો.

  3. 3

    મિલ્ક હલાવતા થીક બને એટલે ચીઝ એડ કરી બરાબર હલાવી લો.

  4. 4

    લાસ્ટમાં મિઠું અને મરી પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી ફ્લેમ ઓફ કરી લો.

  5. 5

    રેડી થયેલા ડિલિશીયસ એન યમી ચીઝ સોસને સર્વિંગ પ્લેટમાં લઈ મોનેકો બિસ્કીટ,કોર્ન એન પાસ્તા જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes