એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)

Isha Kotecha
Isha Kotecha @ishakotecha
Porbandar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
પાંચથી છ જણા
  1. ક્રિકેટ ચોકલેટ બિસ્કીટ
  2. 1રેગ્યુલર ફ્લેવર ઇનો
  3. દળેલી ખાંડ તમારા સ્વાદ પ્રમાણે
  4. દૂધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક પેનમાં બિસ્કીટ ના પેકેટ ખોલી નાખવા અને તેનો કટવા કરી લેવા ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેવા.

  2. 2

    રિસાઈ જાય ત્યારે તેની અંદર દળેલી ખાંડ નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેની અંદર દૂધ મેં તો જણાવો જોઈએ તે પ્રમાણે અને ઘટ્ટ બનાવો ત્યારબાદ એક મોટું તપેલું લઈ તેમાં તપેલી અથવા cake mould લેવા તેને બટર થી ગ્રીસ કરી મેંદા સ્ટેટસ કરવો અને તપેલીમાં મીઠું રાખી અને મોલ્ડ રાખી દેવો અને ગરમ થાય ત્યારબાદ તેની અંદર જે મિશ્રણ બનાવેલું હતું તેમાં ટીનો નાખી એક જ બાજુ હલાવો અને તેને 30થી 40 મિનિટ ધીમા કેસે પકડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Isha Kotecha
Isha Kotecha @ishakotecha
પર
Porbandar
Cooking is an art and a therapy to me😍
વધુ વાંચો

Similar Recipes