પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧ મોટો બાઉલ
  1. ૧૩ નંગ ટામેટા
  2. ૨ નંગડુંગળી
  3. ૫-૬ કળી લસણ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ચમચીઓરેગાનો
  8. ૨ ચમચીખાંડ
  9. ૧/૪ કપટોમેટો કેચપ
  10. ૩ ચમચીતેલ
  11. ૧ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાને ધોઈને તેની તેની નીચેની નીચેની સાઇડે કટ મુકો. ત્યારબાદ તેને ગરમ પાણીમાં ઉમેરો.

  2. 2

    ગરમ પાણીમાં તેની ઉપરની છાલ નીકળવાનું ચાલુ થાય ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દો ત્યારબાદ તેને તેની છાલ અને બીયા કાઢી તેને સમારી લો

  3. 3

    એક પેનમાં તેલ અને બટર લઈ તેમાં લસણ ઉમેરીને સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો. તેમાં સમારેલા ટામેટાં ઉમેરો.

  4. 4

    ટામેટાને બરાબર થવા દો.ત્યારબાદ તેમાં મીઠું, મરચું ચીલી ફ્લેક્સ કેચપ,ઓરેગાનો વગેરે ઉમેરી બરાબર મિક્સ કરી થોડું ઘટ્ટ થવા દો. આમાં ખાંડ ઉમેરવી છે તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. પીઝા સોસ રેડી છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes