વ્હાઈટ સોસ (White Sauce Recipe In Gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ ચમચીબટર
  2. ૧ ચમચીમેંદો
  3. ૧ કપ દૂધ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૩ મિનિટ
  1. 1

    ૧/૨ ચમચી બટર ગેસ પર્ મૂકી તેમા ૧ ચમચી મેંદો મૂકી હલાવો

  2. 2

    તેમા હવે ૧ કપ્ દૂધ ઉમેરો

  3. 3

    ૧/૨ ચમચી મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને ૧ ચમચી ખાંડ મૂકી હલાવો.. તો તૈયાર છે વ્હાઈટ સોસ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Shah
Riddhi Shah @cook_886627
પર
સુરેન્દ્રનગર

Similar Recipes