વ્હાઇટ સૉસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

વ્હાઇટ સૉસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
2👭
  1. * વ્હાઈટ સૉસ માટે
  2. 1 ચમચીબટર
  3. 1 ચમચીમેંદો
  4. 2 કપદૂધ
  5. 1 ચમચીમલાઈ
  6. 1 ટી.સ્પૂનમીઠું
  7. 1 ટી.સ્પૂનમરી પાઉડર
  8. 1 ટી.સ્પૂનચિલી ફ્લેક્સ
  9. 1 ટી.સ્પૂનઓરેગાનો
  10. *પાસ્તા માટે
  11. 1 બાઉલ પાસ્તા
  12. 2 ગ્લાસપાણી
  13. 1/2 ટી.સ્પૂનમીઠું
  14. 1 ચમચીબટર
  15. 1 બાઉલ યલો,રેડ,ગ્રીન કેપ્સિકમ
  16. 2 ચમચીગાજર પાર બોઇલ
  17. 1 ટી.સ્પૂનઓરેગાનો
  18. 1 ટી.સ્પૂનચિલી ફ્લેક્સ
  19. 1/2 ટી.સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાણી મા મીઠું ઉમેરી ગરમ કરો.ગરમ પાણી મા પાસ્તા ને ઉમેરી 6થી7 મિનીટ બોઈલ કરી ચારણી મા નીતારી ઠંડુ પાણી રેડી દો.

  2. 2

    હવે એક પેન મા બટર લો.ગરમ કરી મેંદો ઉમેરી ધીમા તાપે શેકી લો. શેકાય જાય એટલે દૂધ ઉમેરી હલાવી લો.લમ્સ ન પડે તે જોવુ.

  3. 3

    હવે સતત હલાવતા રહો.તેમાં મસાલા ઉમેરી ઘટ્ટ થાય એટલે ગેસ ની ફ્લેમ બંધ કરો.તૈયાર છે વ્હાઇટ સૉસ.

  4. 4

    હવે અન્ય કડાઈમાં બટર ગરમ કરી બધા કેપ્સિકમ,પાર બોઈલ ગાજર ઉમેરો.હવે ચિલી ફ્લેક્સ,ઓરેગાનો,મરી પાઉડર,મીઠું ઉમેરો.થોડું સાતળી પાસ્તા ઉમેરી હલાવી લો.

  5. 5

    હવે વ્હાઈટ સૉસ મા આ પાસ્તા ઉમેરી મલાઈ. ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી રાખો.પછી નીચે ઉતારી લો.

  6. 6

    સર્વિંગ બાઉલમાં લઈ ચિલી ફ્લેક્સ છાટી સર્વ કરો.તૈયાર છે વ્હાઈટ સૉસ પાસ્તા.🍽

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes