વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

#GA4
#Week22
#veg. Cheese pizza

શેર કરો

ઘટકો

45 મિનિટો
2 વ્યક્તિ
  1. 2 કપમેંદા
  2. 2 ચમચીદહીં
  3. 1 નાની ચમચીબેકિંગ પાઉડર
  4. 1/4 ચમચીબેકિંગ સોડા
  5. 2 ચમચીતેલ
  6. 1 નંગડુંગળી
  7. 1/2 નંગલાલ કેપ્સિકમ
  8. 1/2 નંગપીળો કેપ્સિકમ
  9. 1/2 કપસ્વીટ કોર્ન
  10. 1નંગટોમેટો
  11. ચીલી ફ્લેક્સ
  12. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટો
  1. 1

    પ્રથમ 1 bowls મા દહીં, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ઓઇલ મિક્સ કરી, મેંદા ઉમેરો કરી લોટ બાધો

  2. 2

    અને તે આરામ ૩૦ મિનિટ થાકીને મુકી રખહો

  3. 3

    પછી બધા શાકભાજી કાપો કરી ને તૈયાર કરો.. અને માર્જેરેટા ચીઝ

  4. 4

    Tપછી પછી પઝા ના રોટલા વાણી તૈયાર કરો

  5. 5

    પછી ટેમા ફોક ની હેલ્પ થી કાના પડી તૈયાર કરો

  6. 6

    પછી તવી પર બંને બાજુ સેકો.

  7. 7

    પછી pizza રોટલા પાર માયન્નાઇસ (વૈકલ્પિક) એન પીઝા સોસ ફેલાવો અને બધુ શાકભાજી મુકીન તૈયાર કરો

  8. 8

    ત્યારબાદ તેમાં મોઝરેલા ચીઝ, ચીલી ફ્લેક્સ અને પીઝા મસાલા યા ચાટ મસાલો ઉમેરો

  9. 9

    પછી ઓવન મા ૨૦ મિનિટ માટ ધીમો ગેસ બેકિંગ કરવા મુકો. Then પીરસવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

Similar Recipes