કપ કેક (Cup Cake Recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 2 ટેબલ સ્પૂનમિલ્ક મેડ
  2. 2 ટેબલ સ્પૂનઅમુલ બટર
  3. 1 કપમેંદો
  4. 2 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  5. 1/2 કપપાઉડર ખાંડ
  6. 1ગ્લાસ દૂધ
  7. 1/4 ટેબલ સ્પૂનટાટા સોડા
  8. 1/2 ટેબલ સ્પૂનબેકીંગ પાઉડર
  9. 3દ્રોપ્સ ચોકલેટ એસેન્સ
  10. 1 ટેબલ સ્પૂનચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ મા મિલ્ક મેડ અને અમુલ બટર લ્યો.

  2. 2

    ત્યારબાદ તેને 2 મિનિટ સુધી બીટર વડે બીટ કરી લ્યો.

  3. 3

    ત્યારબાદ તેમા મેંદો, પાઉડર ખાંડ, કોકો પાઉડર, અને દૂધ એડ કરી ને 5 મિનિટ સુધી બીટર વડે બિટ કરી કરી લ્યો.

  4. 4

    ત્યારબાદ તેમા બેકિંગ પાઉડર અને ટાટા સોડા એડ કરી લ્યો.

  5. 5

    ત્યારબાદ તેમા ચોકલેટ એસેન્સ એડ કરો.

  6. 6

    ત્યારબાદ તેને મોલ્ડ મા લાઈ ને તેના ઉપર ચોકો ચીપ્સ એડ કરી ને ઓવન મા 170' c ઉપર 18 મીનીટ સુધી બેક કરવા મુકી દિયો.

  7. 7

    ત્યારબાદ તેને પાઉડર ખાંડ વડે ગાર્નિશ કરી ને સર્વે કરુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ

Similar Recipes