મિની ચિઝ પીઝા(mini cheese pizza recipe in gujarati)

vijya kanani
vijya kanani @viju123

મિની ચિઝ પીઝા(mini cheese pizza recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. 3મિનિ પીઝા બેઝ
  2. 3 ચમચીપીઝા સોસ
  3. 3 ચમચીમાયોનિઝ
  4. 3 ચમચીમોઝરેલા ચિઝ
  5. 3 ચમચીપ્રોસેસ ચિઝ
  6. ઓરેગાનો
  7. ચિલિ ફ્લેકસ
  8. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પીઝા બેઝ પર બટર લગાવવુ.તેના પર પીઝા સોસ લગાવવો

  2. 2

    તેના પર માયોનિઝ અને મોઝરેલા ચિઝ લેયર કરવુ

  3. 3

    તેને 180 પર 10 મિનિટ બેક કરવા.ઓરેગાનો અને ચિલી ફ્લેકસ સ્પેડ કરી સર્વ કરવા.મિનિ ચિઝ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes