ખંભાત નુ ફેમસ પાપડ નુ ચવાણુ (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)

Hemangi Maniyar @cook_21035173
ખંભાત નુ ફેમસ પાપડ નુ ચવાણુ (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મમરા ને ચાળી લો.પછી બધા પાપડ ને વારાફરતી શેકી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચપટી હીગ નાખી પછી તેમાં હળદર નાખી તેમાં મમરા નાખી તેને વધારી લેવા.
- 3
હવે ગેસ ધીમો કરી 2/3મીનીટ મમરા ને હલાવતા રહેવું. પછી ગેસ બંધ કરી નીચે ઉતારી તેમાં બધા મસાલા કરી લઈ તે બધાને બરાબર મિક્ષ કરી લો. હવે પાપડ ના નાના ટુકડા કરી લેવા, પછી તે ટુકડા ને મમરા મીક્સ કરી લેવા.તો તૈયાર છે આપણું પાપડ નુ ચવાણુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત) Dipali Popat -
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણુંઆ એક એવો નાસ્તો છે જે એમનેમ પણ ખાવાની મજા આવે છે. નાના મોટા બધાને ભાવે. ચાહ જોડે તો મજા આવી જાય. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23#પાપડખંભાતનું ફેમસ પાપડ ચવાણું Arpita Kushal Thakkar -
-
-
ખંભાત સ્પેશિયલ પાપડ ચેવડો (Khambhat Special Papad Chevdo Recipe In Gujarati)
#કૂકબુક Madhavi Bhayani -
-
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4#Week23#Post1#masala papadનાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો.. Payal Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14595767
ટિપ્પણીઓ