પાપડ ચાટ (Papad chat recipe in Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#GA4#Week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગખીચી નો પાપડ
  2. 1બાઉલ કાચા મમરા
  3. ૧ નંગટમેટું
  4. ૧ નંગલીલું મરચું
  5. કોથમીર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીચાટ મસાલો
  8. ૧ ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1પાવડુ તેલ
  11. જરૂર મુજબ લીલી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ખીચી નો પાપડ લઇ ગેસ પર શેકી લેવો. ટમેટું, મરચું બારીક સમારી લેવા. કોથમીર પણ સમારી લેવી.

  2. 2

    એક બાઉલમાં કાચા મમરા લઇ શેકેલા પાપડ નો ભૂકો કરી તેમાં ઉમેરો. તેમાં સમારેલાં ટામેટાં અને મરચું ઉમેરવા.

  3. 3

    સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો, લાલ મરચું, ધાણાજીરૂ, તેલ ઉમેરી બરાબર હલાવી લેવું. ઉપર લીલી દ્રાક્ષ અને કોથમીર છાંટી સર્વ કરવું. બાળકો ને આ નાસ્તો ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર

ટિપ્પણીઓ

Similar Recipes