કાચા પપૈયાનું લોટવાળું શાક (Raw Papaya Besan Shak Recipe In Gujarati)

Priyanka Raichura Radia
Priyanka Raichura Radia @cook_26269901

કાચા પપૈયાનું લોટવાળું શાક (Raw Papaya Besan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧/૨ નંગપપૈયું
  2. ૨ ચમચીચણા નો લોટ
  3. જરૂર મુજબ તેલ
  4. જરૂર મુજબ પાણી
  5. જરૂર મુજબ મરચું
  6. જરૂર મુજબ મીઠું
  7. જરૂર મુજબ ધાણાજીરું
  8. જરૂર મુજબ હળદર
  9. 3 ચમચીખાંડ
  10. ૧/૨ નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પપૈયાની છાલ ઉતારી લો. ત્યારબાદ પપૈયાને ઝીણું ઝીણું સુધારી લો.

  2. 2

    હવે તેલ મૂકીને તેમાં પપૈયાને ચડવા માટે મૂકો. તે ચડે ત્યારે તેમાં હળદર, મરચું, મીઠું,ધાણાજીરું, ખાંડ અને લીંબુ નાખી દેવા.

  3. 3

    હવે પપૈયું ચડી ગયા બાદ તેમાં ચણાનો લોટ પાણીમાં મીક્સ ને નાખવો. તૈયાર છે કાચા પપૈયાનો લોટવાળું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Raichura Radia
Priyanka Raichura Radia @cook_26269901
પર

ટિપ્પણીઓ

Similar Recipes