કાચા પપૈયાં નો સંભારો (Raw papaya Sambhara Recipe in Gujarati)

Bhavana Ramparia @cook_23279888
કાચા પપૈયાં નો સંભારો (Raw papaya Sambhara Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયાં ને ધોઈ એની છાલ કાઢીને છીની લો.
- 2
પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. પછી એમાં રાઈ, હિંગ, લીલા મરચાં નાં ટુકડા નાખી અને હળદર નાખી દયો.. પછી પપૈયું નું ખમણ નાખી ચડવા દયો.
- 3
પછી એમાં મીઠું નાખી હલાવી નીચે ઉતારી ખાવાના ઉપયોગ માં લેવું.
Similar Recipes
-
-
-
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
કાચા પપૈયાં નું સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)
#GA4 #Week23 #papayu# કાચા પપૈયાં નું સલાડ પપૈયું અનેક પ્રકારે ખવાય છે.તેમાં પણ કાચું પપૈયું ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે.ડેન્ગ્યુ તાવ માં પણ ખૂબ જ આગ્રહ કરાય છે.કાચા જ ખાવાનું કહે છે ડોક્ટર મે પણ કાચા પપૈયા માં થી નાના ટુકડા કરી સલાડ કર્યું છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Anupama Mahesh -
-
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી પરિવાર માં મોસ્ટ ફેવરેટ સવારનો શિરામણ ,ચા , ગાંઠિયા ને સાથે કાચા પપૈયા નો સંભારો , તળેલા મરચાં ,વગેરે... આ બધું હોય તો સવારના નાસ્તા ની મઝા જ અનોખી હોય છે.... Rashmi Pomal -
-
-
કાચા પપૈયાં અને ગાજર નો સંભારો (Raw Papaya Gajar Sambharo Recipe In Gujarati)
ફાફડા,પાપડી,ગાંઠિયા,ભજીયા,પકોડા કે પછી ખિચડી સાથે પણ સરસ મેચ થાય છે, શાક ની અવેજી માં પણ આ ખાઈ શકાય છે. Sangita Vyas -
-
-
કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papiya Sejal Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14598209
ટિપ્પણીઓ (5)