પપૈયા જામ (Papaya Jam Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
  1. 400 ગ્રામપાકું પપૈયું
  2. 1/2 કપખાંડ
  3. 1/2 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    પપૈયાના ટુકડાં કરી મિક્ષર જારમાં લઇ ક્રશ કરી લો.

  2. 2

    હવે એક પેનમાં પપૈયાના પલ્પને નાખી ઢાંકણ ઢાંકી ધીમી આંચે કૂક થવા દો. પછી ખાંડ નાખો.

  3. 3

    ખાંડ નાખી ને સતત હલાવતા રહેવું અને તેનું પાણી ના રહે ત્યાં સુધી હલાવવું. પછી લચકા પડતું થાય એટલે લીંબુનો રસ નાખો. થોડી વાર ઠંડું થવા દેવું.

  4. 4

    તો તૈયાર છે પપૈયા જામ. તેને કાચની જારમાં ભરી ફ્રીજમાં રાખી સ્ટોર કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes