પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati )

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. જરૂર મુજબ પાપડ
  2. 500 ગ્રામબાફેલા બટાકાનો માવો
  3. 3 ચમચીતેલ
  4. 1 ચમચીરાઈ
  5. 1/2 ચમચીહિંગ
  6. 8-10કળી પત્તા
  7. 3 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીઆમચૂર પાઉડર
  13. 4 ચમચીખાંડ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 4 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  16. 2 ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  17. 3 ચમચીબાફેલી મકાઈના દાણા
  18. 3 ચમચીપનીર
  19. 2 ચમચીપીળું કેપ્સીકમ
  20. 2 ચમચીલીલા ધાણા
  21. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, હિંગ અને કરી પત્તા નો વઘાર કરો. પછી તેમાં આદું-મરચાં લસણ સાંતળો.

  2. 2

    પછી તેમાં બધા જ શાકભાજી અને બધા જ મસાલા ઉમેરીને બરાબર સાંતળી લો. છેલ્લે તેમાં પનીર અને લીલા ધાણા નાંખી મિક્સ કરી દો.

  3. 3

    હવે બનાવેલા બટાકાના માવામાંથી રોલ વાળી દો. હવે પાપડ લો અને તેના પાનને પાણીમાં પલાળી તરત જ બહાર કાઢી લો. પછી તેના ઉપર બટાકાનો રોલ મૂકી પાપડ થી બરાબર સીલ કરી દો.

  4. 4

    હવે તેને ગરમ તેલમાં તળી લો.તૈયાર છે આપણા પાપડ રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

Similar Recipes