મીની પાપડ સેન્ડવીચ (Mini papad Sandwich Recipe in Gujarati)

Mona Oza @cook_27759024
મીની પાપડ સેન્ડવીચ (Mini papad Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મીની પાપડ સેન્ડવીચ બનાવવા માટે નીચે મુજબની સામગ્રી જોઈશે. સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા ચણા, બાફેલા બટાકા લાલ મરચું પાઉડર તથા આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો. પાપડ ને તળી લેવા.
- 2
પાપડ તળાઈ જાય ત્યારે તેના પર એક પાપડ પર બટાકાનું તથા ચણા નું મિશ્રણ લગાવો તેની ઉપર બીજો પાપડ મૂકી દો અને સેન્ડવિચ નો શેપ આપો.
- 3
હવે તેના પર સેવ લગાડો. હવે મીની પાપડ સેન્ડવીચ સર્વ કરવા માટે રેડી છે.
- 4
તેને સેવ થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker -
-
-
-
-
બેબી મસાલા પાપડ ::: (Baby Masala Papad recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Vidhya Halvawala -
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14623637
ટિપ્પણીઓ (4)