મસાલા કોન પાપડ (Masala Cone papad Recipe in Gujarati)

nisha sureliya
nisha sureliya @cook_26412409

#GA4#week23

મસાલા કોન પાપડ (Masala Cone papad Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4#week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
બે થી ત્રણ લોકો
  1. ૩-૪ નંગપાપડ
  2. 1મોટું ટમેટૂ
  3. 1મોટી ડુંગળી
  4. 1/2 કેપ્સીકમ
  5. થોડાવટાણા બાફેલા
  6. થોડામકાઈના દાણા બાફેલા
  7. સ્વાદ પ્રમાણેઓરેગાનો
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. સ્વાદ પ્રમાણેચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌથી પહેલા આપેલી બધી જ વસ્તુઓ અને ઝીણી ઝીણી કટિંગ કરી લો

  2. 2

    હવે આ બધી સામગ્રીને એક બાઉલમાં નાખી તેમાં આપેલા બધા મસાલા મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ પાપડ ને શેકીને તમને ગમે તેવો શેપ આપો હવે આ પાપડની અંદર મિક્સ કરેલો બધોજ મસાલો ભરો તો તૈયાર છે આપણા મસાલા કોન પાપડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nisha sureliya
nisha sureliya @cook_26412409
પર

ટિપ્પણીઓ

Similar Recipes