ચીઝી પાપડ રોલ (Cheese Papad Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ એક બાઉલ માં પનીર અને ચીઝ ખમણી લો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, પેરી પેરી મસાલા એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 3
પાપડ ને પાણી ની સાથે ભીનો કરી લો. જેથી તે સહેલાઈ થી વળી શકે.
- 4
પાપડ પર પાલક ના પાન લગાવી દો. તેની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી દો. પાપડ ને બંને બાજુ પેક કરી રોલ કરી લો.
- 5
ત્યારબાદ તેમાં તેને તળી લો અથવા સેલો ફ્રાય કરી લો.
- 6
તૈયાર છે એક દમ ચીઝી અને સ્વાદિષ્ટ પાપડ રોલ તેને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. તેની સાથે શેઝવાન સોસ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી પાપડ રોલ (Cheesy Papad Roll Recipe In Gujarati)
#GA4 #Week23મોટા ભાગે રોલ રોટલી, બ્રેડ કે સમોસા પટી માથી બનતા હોય છે પણ મેં અહીંયા પાપડ ની અંદર ચીઝી સ્ટફીન્ગ ભરી ને ટેસ્ટી ક્રીસ્પી રોલ બનાવ્યા છે. Harita Mendha -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
મેયોનીઝ મસાલા પાપડ (mayonniese masala papad recipie in Gujarati)
#goldenapron3#Week23#papad#માઇઇબુક #પોસ્ટ24 Nilam Chotaliya -
-
-
-
-
-
-
-
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610854
ટિપ્પણીઓ (3)