પપૈયા સાલસા (Papaya Salasa Recipe in Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

પપૈયા સાલસા (Papaya Salasa Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 લોકો
  1. 1 ચમચીસિંગતેલ
  2. 1નાની ડુંગળી
  3. 2જલાપેનો મરચાં
  4. 1લાબું લાલ મરચું
  5. 4 નંગલસણ ની કળી
  6. 350 ગ્રામપપૈયા
  7. 1મોટું ટામેટું
  8. 1/2 કપલીલાં ધાણા
  9. 1/2 કપસફેદ વિનેગાર
  10. મીઠું સ્વાદનુસર
  11. સરવિંગ
  12. નાચોઝ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી ને ચોપર માં ચોપ કરો.

  2. 2

    એક ગરમ તાવડીમાં તેલ ઉમેરીને તેમાં જલાપેનો મરચાં, લાલ મરચાં, ડુંગળી તથા લસણ ઉમેરીને ધીરે ધીરે હલાવી ને ડુંગળી લાલાશ પડતી થાય ત્યાંસુધી સાંતળો અને 5 મિનિટ બધું સોફ્ટ થાય ત્યાં સુધી પકવો.

  3. 3

    પછી તેના પર પપૈયા, ટામેટા તથા લીલા ધાણા ઉમેરીને હલાવો અને 5 મિનિટ બધું સોફ્ટ થાય ત્યાં સુધી પકવો.

  4. 4

    સફેદ વિનેગાર અને સ્વાદનુસર મીઠું ઉમેરો. તાવડીની ની આંચ ધીમી કરીને 15 મિનિટ સુધી બરાબર હલાવો.

  5. 5

    ઉપરનાં મિશ્રણ ને મિક્સરમાં ક્રશ કરો અને સાલસા ને તૈયાર કરો.

  6. 6

    થોફૂંક ઠંડુ થાય એટલે પપૈયા સાલસા ને નાચોઝ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @pooja
પર

ટિપ્પણીઓ

Similar Recipes