પપૈયા ઓરેન્જ સ્મુધી (Papaya Orange Smoothie Recipe In Gujarati)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

ડાયેટ માટે બેસ્ટ અને હેલ્ધી છે.
#GA4
#Week23

પપૈયા ઓરેન્જ સ્મુધી (Papaya Orange Smoothie Recipe In Gujarati)

ડાયેટ માટે બેસ્ટ અને હેલ્ધી છે.
#GA4
#Week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બધા માટે
  1. 1 કપપપૈયા
  2. 1 નંગઓરેન્જ
  3. 1 ટેબલસ્પૂનમધ
  4. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પપૈયા ને કાપી ટુકડા કરી લો.ઓરેન્જ નો રસ કાઢી લો.

  2. 2

    હવે મિક્સરમાં પપૈયા, ઓરેન્જ,મધ, પાણી ઉમેરી ક્રશ કરી લો.

  3. 3

    ગ્લાસ માં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

Similar Recipes